RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78511591

ભારતીય રિઝર્વ બેંક 2 ગેર બેંકિંગ વિત્તિય કંપનીઓ (NBFCs) નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે

તારીખ: 24 ઓગસ્ટ, 2017

ભારતીય રિઝર્વ બેંક 2 ગેર બેંકિંગ વિત્તિય કંપનીઓ (NBFCs) નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની બે ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટર્ડ કાર્યાલય નું સરનામું નોંધણી પ્રમાણપત્ર નંબર CoR નંબર જારી કર્યું રદ કરવાના આદેશ ની તારીખ
1 મે. એસ.આર.એફ. હાયર પરચેઝ પ્રા. લી. 197, માસ્ટર તારા સિંઘ નગર, જલંધર (પંજાબ) B-06.00257 03 એપ્રિલ, 2000 15 જૂન, 2017
2 મે. મિત્તર ફાઇનન્સ કંપની લિમિટેડ 4થો માળ, કિસ્મત કોમ્પલેક્સ, મિલરગંજ, વિશ્વકર્મા ચોક, લુધિયાના-141003 (પંજાબ) 06.00201 30 જુલાઇ, 1999 10 જુલાઇ, 2017

નોંધણી પ્રમાણપત્ર રદ થવાથી, આ કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-IA ની કલમ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ નો ગેર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2017-2018/538

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?