RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78480664

ભારતીય રિઝર્વ બેંકે ચાર ગૈર બેન્કિંગ નાણાકીય સંસ્થાઓનું નોંધણી પ્રમાણપત્ર રદ્દ કરેલ છે.

૧૮ એપ્રિલ ૨૦૧૭

ભારતીય રિઝર્વ બેંકે ચાર ગૈર બેન્કિંગ નાણાકીય સંસ્થાઓનું નોંધણી પ્રમાણપત્ર રદ્દ કરેલ છે.

ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, ૧૯૩૪ ની કલમ ૪૫-આઈ.એ.(૬) હેઠળ પ્રદત્ત સત્તાની રૂએ ભારતીય રિઝર્વ બેંકે નીચે જણાવેલ ચાર ગૈર બેન્કિંગ નાણાકીય સંસ્થાઓનાં નોંધણી પ્રમાણપત્રો રદ્દ કરેલ છે.

ક્રમાંક પેઢીનું નામ કાર્યાલય સરનામું નોંધણી પ્રમાણપત્ર ક્રમાંક જારી કર્યા તારીખ રદ્દ કર્યાનાં આદેશની તારીખ
મેસર્સ મુંબઈ ડિસ્કાઉન્ટ ફાઈનાન્સ પ્રાઇવેટ લિમિટેડ ૨૦૨, નડિયાદવાલા માર્કેટ, પોદ્દાર રોડ, મલાડ (પૂર્વ), મુંબઈ-૪૦૦૦૯૭ બી.૧3.૦૧૩૯૧ ૨૨ સપ્ટેમ્બર ૨૦૦૦ ૨૦ એપ્રિલ ૨૦૧૫
મેસર્સ સંજય વિલા પ્રાઇવેટ લિમિટેડ (હાલ મેં. બિસ્વા માઈક્રો ફાઈનાન્સ લિમિટેડ દાનાપલી, પો.-બુધારાજા, સંબલપુર-૭૬૮૦૦૪ (ઓરિસ્સા) ૦૫.૦૨૮૪૩ ૨૫ ઓગસ્ટ ૧૯૯૮ ૧૬ નવેંબર ૨૦૧૬
3 મેસર્સ મુલતાની મોટર ફાઈનાન્સ લિમિટેડ ૧૧૦૯, ઇન્દ્ર પ્રકાશ બિલ્ડીંગ, ૧૧મે માળે, ૨૧, બારાખંભા રોડ, કોનોટ પ્લેસ, નવી દિલ્હી-૧૧૦૦૦૧ એ-૧૪.૦૨૬૧૦ ૧૩ નવેંબર ૨૦૦૨ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૭
મેસર્સ જૈન સન્સ માર્કેટિંગ એન્ડ ઇન્વેસ્ર્ટમેન્ટ લિમિટેડ ૯૩૩, ક્રોસ કટ રોડ, ગાંધીપુરમ, કોઇમ્બતુર-૬૪૧૦૧૨ બી-૦૭.૦૦૭૦૩ ૩૦ માર્ચ ૨૦૦૨ ૨૪ માર્ચ ૨૦૧૭

તેથી ઉપર જણાવેલ સંસ્થાઓ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ,૧૯૩૪ નીની કલમ ૪૫-આઈ (એ) હેઠળ ગૈર બેન્કિંગ નાણાકીય સંસ્થાનો વ્યવસાય કરી શકશે નહી.

શ્વેતા મોહિલે
સહાયક પ્રબંધક

પ્રેસ જાહેરાત : ૨૦૧૬-૨૦૧૭/૨૮૧૭

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?