RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78481808

ભારતીય રિઝર્વે બેંકે 7 ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા

ઓગષ્ટ 17, 2015

ભારતીય રિઝર્વે બેંકે 7 ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા.

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-આઈએ (6) હેઠળ પ્રાપ્ત સત્તાની રૂએ નીચે જણાવેલી સાત ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના (NBFCs)ના નોંધણી પ્રમાણપત્ર રદ કરેલ છે.

ક્રમ કંપનીનું નામ નોંધણી કાર્યાલયનું સરનામું નોંધણી પ્રમાણપત્રનો નંબર અને તારીખ રદ કર્યા તારીખ
1 મેસર્સ આર્ટીસન્સ માઇક્રો ફાયનાન્સ પ્રાયવેટ લિ. 13, N બ્લોક માર્કેટ, બીજો માળ, ગ્રેટર કૈલાસ, વિભાગ-1, ન્યુ દિલ્હી - 110048 N-14.03140 માર્ચ 31, 2008 માર્ચ 02, 2015
2 મેસર્સ રેલિગેર ફાયનાન્સ લિ. D-3, P3B, ડીસ્ટ્રીક્ટ સેન્ટર, સાકેત, ન્યુ દિલ્હી – 110017 N-14.03188 જૂન 18, 2009 એપ્રિલ 08, 2015
3 મેસર્સ નોટ્ટ ઇન્વેસ્ટમેન્ટ (P) લિ. 2C, શિવાંગન, 53/1/2, હઝરા રોડ, કોલ્કટા – 700 019 05.02410
મે 16, 1998
એપ્રિલ 23, 2015
4 મેસર્સ એડન ટ્રેડ એન્ડ કોમર્સ પ્રાયવેટ લિ. 9- આઇટી ચેમ્બર્સ, મણિ સ્ક્વેર, 164/1, મણિકટલા મેઈન રોડ, EM બાયપાસ, કોલકટા – 700054 05.00277
ફેબ્રુઆરી 19, 1998
એપ્રિલ 23, 2015
5 મેસર્સ આરસીએસ પરિવાર ફાયનાન્સ લિ. (અગાઉ પવનસૂત મર્ચન્ટ્સ લિ. ના નામથી પ્રચલિત) 911-912, અરૂણાચલ ભવન, 19, બારખંભા રોડ, કોનાટ પ્લેસ, ન્યુ દિલ્હી-110001 14.01032
સપ્ટેમ્બર 29, 2011
એપ્રિલ 20, 2015
6 મેસર્સ શ્વેતાશ્રી ફાયનાન્સ (P) લિ. P-15, ઇન્ડીયા એક્સચેંજ પ્લેસ એક્સટેન્શન, કોલ્કટા – 700073 05.03213
ઓગષ્ટ 18, 1999
એપ્રિલ 23, 2015
7 મેસર્સ દેવરા સ્ટોક્સ એન્ડ સિક્યુરીટીસ (P) લિ. 7, લિઓન્સ રેન્જ, બીજો માળ, કોલ્કટા-700001 05.02669
જૂન 11, 1998
એપ્રિલ 23, 2015

નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા બાદ આ કંપનીઓ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-આઈ ની પેટા કલમ (એ)ના અંતર્ગત નિર્ધારિત ગેર-બેંકિંગ નાણાકીય સંસ્થાનો કોઈ કારોબાર કરી શકસે નહીં.

અલ્પના કિલ્લાવાલા
પ્રધાન મુખ્ય મહા પ્રબંધક

પ્રેસ પ્રકાશન : 2015-2016/422

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?