RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78474603

દસ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને તેનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

તારીખ: 06 ફેબ્રુઆરી 2017

દસ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને તેનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

નીચેની NBFCs ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ કલ્યાણી મેન્યુ.& લિઝીંગ લીમીટેડ 14-B,આત્મારામ હાઉસ,1,ટોલ્સટોય,ન્યૂ દિલ્હી-110001 14.01211 09 જાન્યુઆરી 1993 22 માર્ચ 2016
2 મેસર્સ સહયોગ ક્રેડીટસ લીમીટેડ 145, જયદેવ પાર્ક, ઇસ્ટ પંજાબી બાગ,ન્યૂ દિલ્હી-110026 B-14.02943 07 જુલાઈ 2003 01માર્ચ 2016
3 મેસર્સ સુપ્રીમ સિક્યોરીટીઝ લીમીટેડ ત્રીજો માળ, આર.ડી. ચેમ્બર્સ,16/11, આર્ય સમાજ રોડ, કરોલબાગ, ન્યુ દિલ્હી-110005 B-14.00680 24 એપ્રિલ 1998 01ડીસેમ્બર 2015
4 મેસર્સ આઈલેન્ડ લિઝીંગ પ્રા. લીમીટેડ 97/1A, કૂતુંદાન્કડું, મંગલગિરી પોસ્ટ, તુતીકોરીન-628103 B-07.00350 20 જાન્યુઆરી 2004 14 ડીસેમ્બર 2015
5 મેસર્સ એમસીટીએમ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લીમીટેડ 761, અન્ના સલાઈ, ચેન્નાઈ-600002 N-07.00596 11એપ્રિલ 2001 14 માર્ચ 2016
6 મેસર્સ શ્રી સંકારી બેનીફીટ ફંડ્સ લીમીટેડ એસ કે સી ટાવર બીલ્ડીંગ, 174/2, ઇસ્ટ કાર સ્ટ્રીટ, દિંડીગુલ-624001 07.00207 30 માર્ચ 1998 23 માર્ચ 2016
7 મેસર્સ વ્હામ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લીમીટેડ 78 જોલી મેકર ચેમ્બર્સ II, નરીમાન પોઈન્ટ, મુંબઈ-400021 13. 00125 26 ફેબ્રુઆરી 1998 10 જાન્યુઆરી 2017
8 મેસર્સ એમ કે ડબલ્યુ ફાઈનાન્સ પ્રા. લીમીટેડ પ્લોટ નંબર-3, જાધવનગર, બેલગામ, 590001 B-02. 00185 28 જાન્યુઆરી 2001 13 જાન્યુઆરી 2017
9 મેસર્સ પીનેક્લ ટ્રેડર્સ & ઇન્વેસ્ટમેન્ટસ લીમીટેડ ‘વૈભવ’, પાંચમો માળ,4, લીરોડ, કોલકાતા-700020 05.03689 16 ડીસેમ્બર 2000 05 જૂન 2015
10 મેસર્સ શાસુન લિઝીંગ& ફાઈનાન્સ પ્રા. લીમીટેડ શાસુન રોડ, પેરીયાકલાપેટ, પોંડિચેરી-605014 B-07.00662 05 ડીસેમ્બર 2001 21 ડીસેમ્બર 2016

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગેર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016-2017/2097

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?