RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78498197

10 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર પરત આપે છે

તારીખ: 31 ઓગસ્ટ 2018

10 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર પરત આપે છે

નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 વેલસ્પન ફાઈનાન્સ લિમિટેડ (હાલમાં વેલસ્પન ટ્રેડવેલ લિમિટેડ તરીકે જાણીતી) સર્વે નંબર-76, ગામ-મોરાઇ, વાપી-વલસાડ, ગુજરાત-396191 14.00185 04 માર્ચ 1998 11 જૂન 2018
2 ટોટલ ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ 8/1A, સર વિલિયમ જોન્સ સરાની, પ્રથમ માળ, સ્યુટ નંબર-2, કોલકાતા-700001, પ. બંગાળ 85, બેલીગુંગે પ્લેસ, ગરિયાહાટ, કોલકાતા-700019, પ. બંગાળ B.05.02481 22 ઓક્ટોબર 2001 11 જૂન 2018
3 એલ ડી આર સેલ્સ & સર્વિસીઝ પ્રા. લિમિટેડ 8/1, લાલ બજાર સ્ટ્રીટ, પ્રથમ માળ, રૂમ નંબર-2, કોલકાતા-700007, પ. બંગાળ 05.01234 24 માર્ચ 1998 13 જૂન 2018
4 મલ્ટી-એક્ટ ઇક્વિટી કન્સલ્ટન્સી પ્રા. લિમિટેડ
(અગાઉ ICC ઇન્વેસ્ટમેન્ટ & ફાઈનાન્સ કન્સલ્ટન્ટસ લિમિટેડ)
ત્રીજો માળ, ટ્રેડ સેન્ટર, નોર્થ મેઈન રોડ, કોરેગાંવ પાર્ક, પૂણે-411001, મહારાષ્ટ્ર B-13.00307 09 માર્ચ 1998 11 જુલાઈ 2018
5 થોમ્પસન્સ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ જુનો નંબર-40, નવો નંબર-52, સ્કૂલ રોડ, ચેટપેટ, ચેન્નાઈ-600031 B: 07.00689 05 માર્ચ 2002 17 જુલાઈ 2018
6 વાય. આર. ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 1451, ગોવિંદ નગર, કાકા મેરેજ પ્લેસ પાસે, લુધિયાણા, પંજાબ-141001 06.00095 24 એપ્રિલ 1998 20 જુલાઈ 2018
7 ચઢા હાઉસિંગ & કેપિટલ સર્વિસીઝ (પ્રા.) લિમિટેડ ઘી મંડીની અંદર, અમૃતસર, પંજાબ-143001 B-06.00101 30 એપ્રિલ 2004 02 જુલાઈ 2018
8 સીકેજી ફાઈનાન્સ પ્રા. લિમિટેડ સીકેજી બિલ્ડીંગ, કૂટટાનંડ, ઓટ્ટાપલમ, પલકકડ, કેરાલા-679533 B.16.00129 17 નવેમ્બર 2000 03 જુલાઈ 2018
9 મહીમા ઓટો & ફાઈનાન્સ લિમિટેડ 202, એમ્બેસી ટાવર, જંજીરવાલા સ્ક્વેર, 20/1, રેસ કોર્સ રોડ, ન્યુ પલાસિયા, ઇન્દોર, મધ્યપ્રદેશ 03.00077 17 સપ્ટેમ્બર 1998 07 ઓગસ્ટ 2018
10 બી. વી. ફાઈનાન્સ & લીઝીંગ લિમિટેડ (હાલમાં બી. વી. ફાઈનાન્સ & લીઝીંગ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) A-979, ઇન્દિરાનગર, લખનૌ, ઉત્તરપ્રદેશ-226016 B-12.00428 08 જુલાઈ 2008 14 ઓગસ્ટ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/513

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?