RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78502649

11 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

તારીખ: 04 જાન્યુઆરી 2018

11 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ રાજપૂતાના ઇન્વેસ્ટમેન્ટ સોસાયટી પ્રા. લિમિટેડ 8, સરત ચેટરજી એવન્યુ, કોલકાતા-700029 B.05.03682 11 એપ્રિલ 2001 30 જુન 2017
2 મેસર્સ કૃપા ફાઈનાન્સ & એસ્ટેટ પ્રા. લિમિટેડ (હાલમાં મેસર્સ કૃપા સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ) 5, ક્લાઈવ રો, બીજો માળ, રૂમ નંબર 44, કોલકાતા-700001 05.00026 12 ફેબ્રુઆરી 1998 06 ઓક્ટોબર 2017
3 મેસર્સ નંદીની સ્ટીલ્સ & સિક્યોરીટીઝ પ્રા. લિમિટેડ 5, એહમદ મામુજી સ્ટ્રીટ, હાવડા-711204 05.01510 20 એપ્રિલ 1998 06 ઓક્ટોબર 2017
4 મેસર્સ અંબર મર્કન્ટાઈલ્સ લિમિટેડ રૂમ નંબર-8C, ગ્રાઉન્ડ ફ્લોર, 12-A, એન એસ રોડ, કોલકાતા-700001 05. 01949 02 મે 1998 11 ઓક્ટોબર 2017
5 મેસર્સ તોલસરીયા ટ્રેડ & કોમર્સ પ્રા. લિમિટેડ તોલસરીયા ટાવર, 90/ 2, બ્રોડવે, કેનરા બેન્કની સામે, ચેન્નાઈ-600108 B.05.03795 15 જાન્યુઆરી 2001 16 ઓક્ટોબર 2017
6 મેસર્સ બીલીવ એન્ટરપ્રાઈઝ લિમિટેડ (હાલમાં મેસર્સ બીલીવ એન્ટરપ્રાઈઝ એલએલપી) 132/1, મહાત્મા ગાંધી રોડ, કોલકાતા-700007 05.01989 02 મે 1998 14 નવેમ્બર 2017
7 મેસર્સ સેવ & પ્રોસ્પર લિમિટેડ 38, નેતાજી સુભાષ રોડ, કોલકાતા-700001 05.00347 26 ફેબ્રુઆરી 1998 20 નવેમ્બર 2017
8 મેસર્સ મૈત્રી ફાઈનાન્સીયર્સ પ્રા. લિમિટેડ રોયલ બિલ્ડીંગ, XVII/23, માંમીયુર શિવ મંદિર સામે, ગુરુવાયુર, ત્રિચુર-680101 B.16.00128 03 નવેમ્બર 2000 20 નવેમ્બર 2017
9 મેસર્સ કોન્ટીલ ઇન્ડિયા લિમિટેડ 811, સિદ્ધાર્થ કોમ્પ્લેક્ષ, આર. સી. દત્ત રોડ, અલકાપુરી, વડોદરા-390007 01.00152 28 જાન્યુઆરી 2008 20 નવેમ્બર 2017
10 મેસર્સ અગ્રવાલ ફાઈનાન્સ કંપની પ્રા. લિમિટેડ જુના એચ. બી. રોડ, કાંટા ટોલી, રાંચી-834001(ઝારખંડ) B.15.00053 30 જુન 2011 23 નવેમ્બર 2017
11 મેસર્સ એમ્જેય બીઝનેસ (પ્રા.) લિમિટેડ (હાલમાં મેસર્સ ભારત એલીવેટર્સ & એન્જીનીયર્સ પ્રા. લિમિટેડ) 22, સ્ટ્રેન્ડ રોડ, પ્રથમ માળ, કોલકાતા-700001 05. 02935 25 સપ્ટેમ્બર 1998 23 નવેમ્બર 2017

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2017-2018/1838

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?