RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78512464

બાર એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

તારીખ: 23 માર્ચ 2018

બાર એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ સુર્યા ઇન્ડિયા લિમિટેડ B-1/H-3, મોહન કો-ઓપરેટીવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, મેઈન મથુરા રોડ, ન્યૂ દિલ્હી-110044 14.00196 04 માર્ચ 1998 29 ડીસેમ્બર 2017
2 મેસર્સ યુનાઇટેડ ફાઈનાન્સ & એજન્સીઝ પ્રા. લિમિટેડ (હાલમાં મેસર્સ રામ પ્રસાદ એન્ટરપ્રાઈઝ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) ધી એમ્બેસેડર હોટેલ, સુજાન સિંહ પાર્ક, ન્યૂ દિલ્હી-110003 14.00352 07 માર્ચ 1998 08 જાન્યુઆરી 2018
3 મેસર્સ અંકિત ઇન્ડિયા લિમિટેડ 14A, પાંચમો માળ, એફએમસી ફોર્ચ્યુંના 234/3A, એજેસી બોઝ રોડ, કોલકાતા-700020 05.00881 11 માર્ચ 1998 22 જાન્યુઆરી 2018
4 મેસર્સ ટીસીઆઈ ભોરુકા પ્રોજેક્ટ્સ લિમિટેડ (અગાઉ મેસર્સ કર્ણાટક ટ્રેડીંગ કોર્પોરેશન લિમિટેડ તરીકે જાણીતી) P-4, ન્યૂ સીઆઈટી રોડ, કોલકાતા-700073 05.02354 16 મે 1998 22 જાન્યુઆરી 2018
5 મેસર્સ પીએલજી ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ (હાલમાં પીએલજી ડાયગ્નોસ્ટીક્સ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) 5/7, આદર્શ કોલોની, રાજપુરા, પતિયાલા, પંજાબ-140401 06.00073 27 માર્ચ 1998 01 ફેબ્રુઆરી 2018
6 મેસર્સ એચએસજે ઇન્વેસ્ટમેન્ટસ & હોલ્ડીંગ્ઝ પ્રા. લિમિટેડ C/o-ઈમ્પેક્ટ એજન્સીઝ પ્રા. લિમિટેડ, શેરપુર ચોક, જીટી રોડ, લુધિયાણા N.06.00594 23 જુલાઈ 2009 09 ફેબ્રુઆરી 2018
7 મેસર્સ ગ્રાન્ડ સેન્ટ્રલ ટી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (હાલમાં મેસર્સ જગદંબા ટીએમટી મિલ્સ લિમિટેડ તરીકે જાણીતી) 8, ગણેશચંદ્ર એવન્યુ સહા કોર્ટ, પ્રથમ માળ, કોલકાતા-700013 05.01042 19 માર્ચે 1998 22 જાન્યુઆરી 2018
8 મેસર્સ મહારાજા ફાઈનાન્સીયલ & મેનેજમેન્ટ સર્વિસીઝ લિમિટેડ 6, ડિફેન્સ કોલોની, પતિયાલા, પંજાબ-147001 B.06.00385 20 ડીસેમ્બર 2000 20 ફેબ્રુઆરી 2018
9 મેસર્સ રાજામપેટ પરમેનન્ટ ફંડ લિમિટેડ 4-109-A, ઉપરનો માળ, મેઈન રોડ, રાજામપેટ, કુદ્દાપા, વાય એસ આર ડીસ્ટ્રીકટ, આંધ્ર પ્રદેશ-516115 09.00222 03 ડીસેમ્બર 1998 20 ફેબ્રુઆરી 2018
10 મેસર્સ મોહતા હોલ્ડીંગ્ઝ પ્રા. લિમિટેડ 53A, તીલ્જાલા રોડ, મેસ્કાબ સેન્ટર, ત્રીજો માળ, કોલકાતા-700046 (અગાઉ 4A, પોલોક સ્ટ્રીટ, કોલકાતા-700001) B.05.05711 22 ઓક્ટોબર 2003 22 ફેબ્રુઆરી 2018
11 મેસર્સ પુદુમજી ઇન્વેસ્ટમેન્ટ & ફાઈનાન્સ કંપની લિમિટેડ થેરગાવ, પૂણે-411033 13.00078 26 ફેબ્રુઆરી 1998 20 ફેબ્રુઆરી 2018
12 મેસર્સ પેનલ ડેવલપર્સ પ્રા. લિમિટેડ (હાલમાં મેસર્સ નાકોડા ચેન્નાઈ ડેવલપર્સ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) ઘર નંબર 97, નારાયણા મુદાલી સ્ટ્રીટ, ચેન્નાઈ-600079 B.05.05499 25 એપ્રિલ 2003 26 ફેબ્રુઆરી 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2017-2018/2537

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?