RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78488720

13- NBFC એ ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

માર્ચ 17, 2017

13- NBFC એ ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

નીચેની NBFC એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરે છે.

અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1. મેસર્સ કે & પી કેપિટલ સર્વિસિસ લિમિટેડ 72/2/2, સંગતિ ભક્તિ માર્ગ, ઓફ લૉ કોલેજ રોડ, પુણે-411004 13.00720 એપ્રિલ 20, 1998 માર્ચ 06, 2015
2. મેસર્સ બી.એફ.આઈ.એલ ફાઇનન્સ લિમિટેડ ઉચારીસ્તિક કોંગ્રેસ, બિલ્ડીંગ નં 1, ચોથો માળ, 5 કોંવેંટ સ્ટ્રીટ, કોલાબા, મુંબઈ-400039 બી-13.01147 જૂન 26, 2000 માર્ચ 30, 2015
3. મેસર્સ યુનિક ફાર્માસ્યુટિકલ લેબોરટરીઝ લિમિટેડ સેઠ ગોવિંદરવ સ્મૃતિ, ડો. એની બેસન્ટ રોડ, વર્લિ, મુંબઈ-400018 એન.-13.01674 ઓગસ્ટ 01, 2003 એપ્રિલ 24, 2015
4. મેસર્સ સ્ટ્રીમલાઇન ફાઇનન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ વકોલા માર્કેટ પાછળ, નેહરૂ રોડ,વકોલા, સાન્તાક્રૂઝ (ઈસ્ટ), મુંબઈ-400055 13.00391 માર્ચ 23, 1998 એપ્રિલ 28, 2015
5. મેસર્સ રૂપા સોના લેઝિંગ પ્રાઈવેટ લિમિટેડ પુજા એપાર્ટમેંટ કોંડોમિનિયમ, 17, હરિયાળી એસ્ટેટ, એલ.બી.અસ. રોડ, વિખ્રોલી (વેસ્ટ), મુંબઈ-400083 બી-13.01480 ફેબ્રુઆરી 06,2001 જૂન 05, 2015
6. મેસર્સ સુમિત ઇમ્પોર્ટ સર્વિસીઝ લિમિટેડ સી-41/બી, રિયર સઇડ બેઝમેંટ, કાલકાજી, નવી દિલ્લી-110019 14.01566 માર્ચ 10, 2000 ડિસેમ્બર 22,2016
7. મેસર્સ પેરેગોન સિક્યોરિટીઝ પ્રાઈવેટ લિમિટેડ હાઉસ ઓફ બીનોય કુમાર, સિંઘ લેન, પી.ઑ. મહેન્દ્રુ, પી.એસ. પિરબોહાર, પટના-800006 બી-15.00040 નવેમ્બર 12, 2001 જાન્યુઆરી 14, 2017
8. મેસર્સ એન.એસ. હાયર પરચેઝ પ્રાઈવેટ લિમિટેડ બી-294/1, પોલીસ લાઇન્સ રોડ, સિવિલ લાઇન્સ, જલંધર બી-06.00416 એપ્રિલ 01, 2009 જાન્યુઆરી 04, 2017
9. મેસર્સ સ્ટરડી સેલ્સ પ્રિવેટ લિમિટેડ એસ.યુ-184, પીતમપુરા, નવી દિલ્લી-110034 બી-14.03280 જુલાઇ 02, 2013 જાન્યુઆરી 13, 2017
10. મેસર્સ HRG ફાઇનન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ લિમિટેડ (હાલ: ઉત્કલ રિયલટરસ પ્રાઈવેટ લિમિટેડ) 207, મહર્ષિ દેવેન્દ્ર રોડ, 4થો માળ, રૂમ નં. 78, કોલકત્તા-700007 બી-05.04117 એપ્રિલ 12, 2001 જાન્યુઆરી 20, 2017
11. મેસર્સ રજત કેપિટલ માર્કેટ પ્રાઈવેટ લિમિટેડ 23, બડા સરાફા, 1લો માળ, ઈન્દોર-452001 બી-03.00071 મે 26, 1998 ફેબ્રુઆરી 03, 2017
12. મેસર્સ આર.બી.એસ. ફાઇનાન્સિયલ પ્રાઈવેટ લિમિટેડ એમપાયર કોમ્પલેક્ષ, (સાઉથ વિંગ), 414, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ, મુંબઈ-400013 એન-13.01068 ઓક્ટોબર, 26, 1998 ફેબ્રુઆરી 17, 2017
13. મેસર્સ આશના ઈન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ મુકામ્બિકા કોમ્પ્લેક્સ, લેડી દેસીકા રોડ, માયાલપોર, ચેન્નઈ-600004 બી-07.00603 જૂન 08, 2001 ફેબ્રુયારી 27, 2017

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગેર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016-2017/2489

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?