RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78511649

15-NBFC, ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

24 ઓગસ્ટ, 2017

15-NBFC, ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

નીચેની NBFC એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરે છે.

અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટર્ડ કાર્યાલય નું સરનામું નોંધણી પ્રમાણપત્ર (CoR) નંબર જારી કર્યું રદ કરવાના આદેશ ની તારીખ
1. મે.એસ્ટીમ ફિન્વેંચર્સ લિમિટેડ 510, 5મો માળ, દીપ શિખા, 8, રાજેન્દ્ર પ્લેસ, ન્યુ દિલ્હી-10008 B-06.00585 31 મે, 2006 27 માર્ચ, 2017
2. મે. બોરોસીલ હોલ્ડિંગસ લિમિટેડ (હાલમાં બોરોસીલ હોલ્ડિંગસ એલએલપી) B-3/3, ગિલૅન્ડર હાઉસ, 8, નેતાજી સુભાષ રોડ, કલકત્તા-700001 05.00959 18 માર્ચ, 1998 18 મે, 2017
3. મે. ગજરાજ કોમર્સિયલ પ્રા. લિમિટેડ 37-A, બેંટીક સ્ટ્રીટ, કામરા નં. 314, કલકત્ત-700069 N-05.06812 08 જુલાઇ, 2009 18 મે, 2017
4. મે. શ્યામજી સિકયોરિટીઝ પ્રા. લિમિટેડ 1, આર.એન. મુખરજી રોડ, માર્ટિન બર્ન હાઉસ, 3જો માળ, કામરા નં. 301, કલકત્તા-700001 05.00634 05 માર્ચ, 1998 21, જૂન, 2017
5. મે. સતિષ ફાઇનાન્સ પ્રા. લિમિટેડ 8-A, ઇન્દ્રપ્રસ્થ, સોનેપત રોડ, રોહતક-124001 (હરયાણા) B-14.01599 06 જાન્યુઆરી, 2003 05 જુલાઇ, 2017
6. મે. શ્રીકાંત કેમિકલ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ A-37, ઇંડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-2, માયાપુરી, નવી દિલ્હી-110064 B-14.00810 04 જાન્યુઆરી, 2003 07 જુલાઇ, 2017
7. મે. ધૂત મોટર ફાઇનાન્સ એન્ડ લિઝિંગ પ્રા. લિમિટેડ ધૂત મોટર્સ કમ્પાઉન્ડ, અદાલત રોડ, ઔરંગાબાદ-431005 13.00556 23 ડિસેમ્બર, 1998 13 જુલાઇ, 2017
8. મે. એસ-કે લિઝિંગ એન્ડ ફાઇનાન્સ પ્રા. લિમિટેડ 12, ગવર્નમેંટ પ્લેસ પૂર્વ, કલકતા-700069 B.05.04651 20 નવેમ્બર, 2001 14 જુલાઇ, 2017
9. મે. થિરૂવન્મિયૂર ક્રેડિટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ અન્નામલાઇ કોમ્પ્લેક્ષ, 123-A, કલ્કિ કૃષ્ણમૂર્તિ સલાઈ, થિરૂવન્મિયૂર, ચેન્નાઈ-600041 B-07.00543 15 ડિસેમ્બર, 2000 18 જુલાઇ, 2017
10. મે. પી.કે.એમ.ફાઇનાન્સ એન્ડ ઈન્વેસ્ટ્મેંટ્સ (તામિલનાડુ) પ્રા. લિમિટેડ પી.કે.એમ. બિલ્ડીંગ, 1/98, મેઇન રોડ, પાંચમૂડુ, માનકોડ પોસ્ટ-629152 B-07.00457 27 મે, 2003 18 જુલાઇ, 2017
11. મે માઝરા ફાઇનાન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ નં. 9, (જૂનો નં.45), પાંડિયન સ્ટ્રીટ, શંકરન એવન્યુ, વેલચેરી, ચેન્નાઈ-600042 B-07.00722 02 મે, 2002 24 જુલાઇ, 2017
12. મે. પોદ્દાર રેસોર્સિસ પ્રા. લિમિટેડ 23-A, નેતાજી સુભાષ રોડ, 6ઠો માળ, કામરા નં. 31, કલકત્તા-700001 B.05.03652 31 જુલાઇ, 2001 27 જુલાઇ, 2017
13. મે. માઉન્ટન લિઝિંગ કંપની (પ્રા) લિમિટેડ પૂથ્થઈયામ્મલ બિલ્ડીંગ, 5-2-15C, સત્તુર રોડ, સીવકાસી-626123 B-07.00341 19 એપ્રિલ, 2003 27 જુલાઇ, 2017
14. મે. એસ.આર. દોશી ફાયનાન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ E-51/52, ગ્રેન મર્ચન્ટ CHS, સેક્ટર 17, વાશી, મુંબઈ-400703 B-13.01616 20 જૂન, 2002 03 ઓગસ્ટ, 2017
15. મે. પવન લિઝિંગ એન્ડ ગ્રોથ ફંડ લિમિટેડ E-51/52, ગ્રેન મર્ચન્ટસ CHS, સેક્ટર 17, વાશી, મુંબઈ-400703 13.01043 28 સપ્ટેમ્બર, 1998 08 ઓગસ્ટ, 2017

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ની કલમ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ નો ગેર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2017-2018/543

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?