RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78510881

15 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

તારીખ: 30 નવેમ્બર 2017

15 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ ઈગલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટસ પ્રાઇવેટ લિમિટેડ (હાલમાં મેસર્સ સુચિત્રા ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ) પ્લોટ નંબર B-17-18, એન એચ 8, પલસાણા ક્રોસિંગ, પલસાણા, સુરત-394315, ગુજરાત B.05.06117 05 ફેબ્રુઆરી 2004 30 ઓગસ્ટ 2017
2 મેસર્સ હાર્દિક કોમર્સીયલ પ્રાઇવેટ લિમિટેડ કે-202, બીજું બેઝમેન્ટ, 1, શેકસપિયર સરાની, કોલકાતા-700071 B.05.05041 27 મે 2003 07 સપ્ટેમ્બર 2017
3 મેસર્સ સાગર ફીનસ્ટોકસ પ્રાઇવેટ લિમિટેડ 2-જી, જજ કોર્ટ રોડ, કોલકાતા-700027 B.05.06238 10 માર્ચ 2004 11 સપ્ટેમ્બર 2017
4 મેસર્સ પીએલજી ફાઈનાન્સ એન્ડ ટ્રેડીંગ પ્રાઇવેટ લિમિટેડ 113, પાર્ક સ્ટ્રીટ, છટ્ઠો માળ, કોલકાતા-700016 B.05.05614 30 સપ્ટેમ્બર 2003 12 સપ્ટેમ્બર 2017
5 મેસર્સ સિંઘલ ક્રેડીટ મેનેજમેન્ટ લિમિટેડ ઈ-127, ઇન્ડસ્ટ્રીયલ એરિયા ભીવંડી (અલવર)-301019, રાજસ્થાન, B.10.00185 11 માર્ચ 2003 18 સપ્ટેમ્બર 2017
6 મેસર્સ બી.પી.જી. સિક્યોરીટીઝ લિમિટેડ (અગાઉ મેસર્સ બી.પી.જી. સિક્યોરીટીઝ પ્રાઇવેટ લિમિટેડ) ત્રીજો અને ચોથો માળ, આર્કેડીયા સેન્ટર, પ્રિમાઇસ નંબર 31, ડૉ. આંબેડકર સરાની, કોલકાતા-700046 B.05.07032 16 ફેબ્રુઆરી 2017 25 સપ્ટેમ્બર 2017
7 મેસર્સ બાંગુર વાણિજ્ય & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 14, નેતાજી સુભાષ રોડ, કોલકાતા-700001 05.00578 03 માર્ચ 1998 25 સપ્ટેમ્બર 2017
8 મેસર્સ બગારીયા ક્વોલીટી સ્ટીલ્સ પ્રા. લિમિટેડ (હાલમાં મેસર્સ ફુગુરી ટી એસ્ટેટ પ્રા. લિમિટેડ) 12 C, લોર્ડ સિન્હા રોડ, ફ્લેટ નંબર 6 D, “શ્યામકુંજ”, કોલકાતા- 700071 05.02618 04 જૂન 1998 25 સપ્ટેમ્બર 2017
9 મેસર્સ સુદર્શન સિક્યોરીટીઝ લિમિટેડ 305, સેન્ટ્રલ પ્લાઝા, 2/6, સરત બોઝ રોડ, કોલકાતા-700020 05.00751 09 માર્ચ 1998 27 સપ્ટેમ્બર 2017
10 મેસર્સ હાઈ ટાઇડ ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ SCO 120-121, પ્રથમ માળ, સેક્ટર 8-C, મધ્ય માર્ગ, ચંડીગઢ-160009 B.06.00050 09 માર્ચ 1998 29 સપ્ટેમ્બર 2017
11 મેસર્સ તોલસરીયા ટ્રેડ & કોમર્સ પ્રા. લિમિટેડ તોલસરીયા ટાવર, 90/ 2, બ્રોડવે, કેનરા બેન્કની સામે, ચેન્નાઈ-600108 B.05.03795 15 જાન્યુઆરી 2001 16 ઓક્ટોબર 2017
12 મેસર્સ વિનીશા ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ 8-2-120/112/A/14, રોડ નંબર-9, જ્યુબીલી હિલ્સ, હૈદરાબાદ- 500033, તેલંગણા B.09.00361 03 જુલાઈ 2001 02 નવેમ્બર 2017
13 મેસર્સ જે. એસ. હાયર પરચેઝ પ્રા. લિમિટેડ B-294/1, પોલીસ લાઈન્સ રોડ, સિવિલ લાઈન્સ, જલંધર-144001, પંજાબ B.06.00443 01 એપ્રિલ 2009 03 નવેમ્બર 2017
14 મેસર્સ પી. એન. ઇન્વેસ્ટમેન્ટ પ્રા.. લિમિટેડ નંબર 12, III મેઈન રોડ, કસ્તુરબા નગર, અડ્યાર, ચેન્નાઈ-600020 B.07.00660 19 નવેમ્બર 2001 06 નવેમ્બર 2017
15 મેસર્સ જેન્યુઈન લીઝીંગ પ્રા. લિમિટેડ 3069, સેક્ટર 35-D, ચંડીગઢ-160036 B.06.00453 09 ફેબ્રુઆરી 2001 08 નવેમ્બર 2017

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2017-2018/1503

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?