<font face="Mangal" size="3">17-NBFC, તેમનું નોંધણી નું પ્રમાણપત્ર ભારતીય રિઝર્ - આરબીઆઈ - Reserve Bank of India
78510409
પ્રકાશિત તારીખ ઑક્ટોબર 12, 2017
17-NBFC, તેમનું નોંધણી નું પ્રમાણપત્ર ભારતીય રિઝર્વ બેન્કને પરત આપે છે
12 ઓક્ટોબર, 2017 17-NBFC, તેમનું નોંધણી નું પ્રમાણપત્ર ભારતીય રિઝર્વ બેન્કને પરત આપે છે નીચેની NBFC એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને અપાયેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરે છે.
આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ની કલમ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ નો ગેર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/1007 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?