<font face="mangal" size="3">02 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધ&# - આરબીઆઈ - Reserve Bank of India
78502424
પ્રકાશિત તારીખ જુલાઈ 13, 2018
02 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 13 જુલાઈ 2018 02 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.
આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/126 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?