RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78501314

02 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર પરત આપે છે

તારીખ: 09 ઓગસ્ટ 2018

02 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર પરત આપે છે

નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 જી પી માસ ફાઈનાન્સ લિમિટેડ
(અગાઉ લેવલ ફિલ્ડ ફાઈનાન્સ લિમિટેડ તરીકે જાણીતી)
4-5-37/1, ફ્લેટ નંબર-204, શ્રી સાઈ હોમ્સ, પહેલી લેન, વિદ્યાનગર, ગંતૂર-522007, આન્ધ્રપ્રદેશ B-09.00202 15 જાન્યુઆરી 2009 29 જૂન 2018
2 વેલશાઈન ઇન્વેસ્ટમેન્ટસ & ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ B-101, હરિહર રેસીડેન્સી, 20, મન્નારપુરમ મેઈન રોડ, તિરુચિરાપલ્લી-620020 B-07.00261 25 નવેમ્બર 2004 11 જુલાઈ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/359

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?