૨૦ ગૈર બેન્કિંગ નાણાકીય સંસ્થાઓએ તેમના નોંધણી પ્રમાણપત્રો આર.બી.આઈ. ને સુપ્રત કર્યા
૧૮ એપ્રિલ ૨૦૧૭ ૨૦ ગૈર બેન્કિંગ નાણાકીય સંસ્થાઓએ તેમના નોંધણી પ્રમાણપત્રો આર.બી.આઈ. ને સુપ્રત કર્યા નીચે જણાવેલ ગૈર બેન્કિંગ નાણાકીય સંસ્થાઓએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા મંજુર થયેલ તેમના નોંધણી પ્રમાણપત્રો સુપ્રત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંક, અધિનિયમ ૧૯૩૪ નાં પરિચ્છેદ સં. ૪૫-આઈ.એ.(૬) હેઠળ પ્રદત્ત સત્તાની રૂએ ભારતીય રિઝર્વ બેંકે તેમના નોંધણી પ્રમાણપત્રો રદ્દ કરેલ છે.
તેથી ઉપર જણાવેલ સંસ્થાઓ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ,૧૯૩૪ ની કલમ ૪૫-આઈ (એ) હેઠળ ગૈર બેન્કિંગ નાણાકીય સંસ્થાનો વ્યવસાય કરી શકશે નહી. શ્વેતા મોહિલે પ્રેસ જાહેરાત : ૨૦૧૬-૨૦૧૭/૨૮૧૬ |
પેજની છેલ્લી અપડેટની તારીખ: