RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78500861

3 ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર આરબીઆઈને સુપ્રત કર્યા

16 સપ્ટેમ્બર, 2016

3 ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર આરબીઆઈને સુપ્રત કર્યા

નીચે જણાવેલી ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓએ તેમને જારી કરવામાં આવેલા નોંધણી પ્રમાણપત્ર ભારતીય રિઝર્વ બેંકને સુપ્રત કર્યા છે. ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને તેમના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે.

ક્રમ કંપનીનું નામ રજીસ્ટર્ડ કાર્યાલયનું સરનામું નોંધણી પ્રમાણપત્રનો નંબર જારી કર્યાની તારીખ નોંધણી રદ કરવાની તારીખ
1. મેસર્સ શ્રૃંગારિકા ફાયનાન્સ એન્ડ લીઝિંગ કંપની લિ. સી-8, ઇસ્ટ ઑફ કૈલાસ, ન્યુ દિલ્હી – 110 065 B-14.02754 29 નવેમ્બર, 2002 28 જુલાઈ 2016
2. મેસર્સ આરસી ફાયનાન્સ પ્રાયવેટ લિ. 99, રાજાજી સ્ટ્રીટ, કરૂર - 639001 B-07.00471 17 ઓક્ટોબર, 2000 29 ઓગષ્ટ, 2016
3. મેસર્સ સૂર્યશક્તિ કોમોડિટીઝ પ્રાયવેટ લિ. જાસ્મીન ટાવર, 3જો માળ, 31, સેક્સપિયર સરાણી, કોલકટા - 700017 B-05.06133 10 ફેબ્રુઆરી, 2004 25 ઓગષ્ટ, 2016

નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા બાદ આ કંપનીઓ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-આઈ ના ખંડ (એ) ના અંતર્ગત નિર્ધારિત કોઈપણ ગેર-બેંકિંગ નાણાકીય સંસ્થાનો કારોબાર કરી શકસે નહીં.

અજીત પ્રસાદ
સહાયક પરામર્શદાતા

પ્રેસ પ્રકાશન : 2016-2017/690

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?