ચાર એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 09 એપ્રિલ 2018 ચાર એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે.
આ મુજબ, ઉપરોકત કંપનીઓ, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરશે નહીં. અનિરુધ્ધ ડી. જાધવ પ્રેસ પ્રકાશન: 2017-2018/2670 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: