RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78504246

ચાર એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

તારીખ: 29 મે 2018

ચાર એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ સિલ્વર ટ્રેડીંગ & સર્વિસીઝ લિમિટેડ 20, આર. એન. મુખરજી રોડ, કોલકાતા-700001 05.03277 18 નવેમ્બર 1999 06 એપ્રિલ 2018
2 મેસર્સ લોટસ ઉદ્યોગ લિમિટેડ 20, આર. એન. મુખરજી રોડ, કોલકાતા-700001 05.00810 11 માર્ચ 1998 09 એપ્રિલ 2018
3 મેસર્સ કોઠારી સેફ ડીપોઝીટસ લિમિટેડ કોઠારી બિલ્ડીંગ નંબર-116, મહાત્મા ગાંધી સલાઈ, નુન્ગમ્બક્કમ, ચેન્નાઈ-600034 B.07.00384 05 માર્ચ 2003 07 મે 2018
4 મેસર્સ એન્જલ ફીન્વેસ્ટ પ્રા. લિમિટેડ 178, કર્નલ ગુરદયાળ સિંહ રોડ, સિવિલ લાઈન્સ, લુધિયાણા, પંજાબ B.06.00250 23 માર્ચ 2000 16 મે 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2017-2018/3119

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?