RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78494707

05 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર પરત આપે છે

તારીખ: 21 ડીસેમ્બર 2018

05 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર પરત આપે છે

નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મનો ફાઈનાન્સ લિમિટેડ 29 ગોખલે સ્ટ્રીટ, રામ નગર, કોઈમ્બતૂર-641009 B-07.00453 19 ઓગસ્ટ 2016 29 નવેમ્બર 2018
2 ફોરટ્રેસ ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ
(હાલમાં ફોરટ્રેસ ઇન્ફ્રાકોન લિમિટેડ તરીકે ઓળખાતી)
દરિયાનગર હાઉસ, પ્રથમ માળ, 69 મહર્ષિ કર્વે રોડ, મરીન લાઇન્સ, મુંબઈ-400002 B-13.01198 26 ફેબ્રુઆરી 1999 29 ઓકટોબર 2018
3 સાંતસુ ફાઈનાન્સ & ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ સિધવા હાઉસ, પ્રથમ માળ, એન એ સાવંત માર્ગ, કોલાબા, મુંબઈ-400005 13.00332 11 માર્ચ 1998 29 ઓકટોબર 2018
4 સ્વર્ણસાથી એડવાઇઝરી સર્વિસીઝ પ્રા. લિમિટેડ બ્લોક-C, ફ્લેટ નંબર-201, 4, દેબેન્દ્ર લાલ ખાન રોડ, કોલકાતા-700025, પ. બંગાળ B.05.05672 16 ઓકટોબર 2003 26 સપ્ટેમ્બર 2018
5 એટરના સ્ટીલ & ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 11C, બર્દવાન રોડ, કોલકાતા-700027, પ. બંગાળ B.05.04872 08 એપ્રિલ 2003 27 નવેમ્બર 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/1430

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?