RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78521607

05 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર પરત આપે છે

તારીખ: 24 જાન્યુઆરી 2019

05 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર પરત આપે છે

નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 ઓવસસીઝ ટ્રેકોમ પ્રા. લિમિટેડ 7A બેન્ટીક સ્ટ્રીટ, પ્રથમ માળ, રૂમ નંબર-103, કોલકાતા-700001, પ. બંગાળ 05.03100 07 મે 1999 26 નવેમ્બર 2018
2 ધી કેમ્બે ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ 21, સ્ટ્રેન્ડ રોડ, કોલકાતા-700001, પ. બંગાળ 01.00013 18 ફેબ્રુઆરી 1998 28 નવેમ્બર 2018
3 લેક્ષસ બીઝનેસ કમ્બાઈન્સ પ્રા. લિમિટેડ 2/3, જસ્ટીસ દ્વારકાનાથ રોડ, કોલકાતા-700020, પ. બંગાળ 05.01143 20 માર્ચ 1998 30 નવેમ્બર 2018
4 નારવાલ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ (અગાઉ GUMAS ફાઇનાન્સ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) ઘર નંબર-7, સેક્ટર-14, HUDA, રોહતક, હરિયાણા-124001 B-14-01583 06 ફેબ્રુઆરી 2004 02 જાન્યુઆરી 2019
5 શ્રીયા ક્રેડીટ કેપીટલ પ્રા. લિમિટેડ 11, સુંદર સ્ટ્રીટ, બીજો માળ, ફ્લેટ નંબર-એસ 34, કોલકાતા-700016, પ. બંગાળ B.05.04883 09 એપ્રિલ 2003 03 જાન્યુઆરી 2019

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થાનો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

શૈલજા સિંઘ
ઉપ મહાપ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2018-2019/1736

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?