RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78519522

05 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર પરત આપે છે

તારીખ: 22 એપ્રિલ 2019

05 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર પરત આપે છે

નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ મોતીલાલ ઓસવાલ ટાવર, રહીમતુલ્લાહ સયાની રોડ, એસ ટી બસ સ્ટેન્ડની સામે, પ્રભાદેવી, મુંબઈ-400025 મહારાષ્ટ્ર B-13.01830 05 એપ્રિલ 2006 14 માર્ચ 2019
2 જે. પી. મોર્ગન એડવાઈઝર્સ ઇન્ડિયા પ્રા. લિમિટેડ જે. પી. મોર્ગન ટાવર, ઓફ C.S.T. રોડ, કલીના, સાન્તાક્રુઝ (પૂર્વ), મુંબઈ-400021, મહારાષ્ટ્ર N-13.01878 03 સપ્ટેમ્બર 2007 19 માર્ચ 2019
3 કેટલવેલ બુલ્લેન & કંપની લિમિટેડ (હાલમાં ગ્લોસ્ટર લિમિટેડ તરીકે જાણીતી) 21, સ્ટ્રેન્ડ રોડ, કોલકાતા-700001, પ. બંગાળ 05.01847 30 એપ્રિલ 1998 20 માર્ચ 2019
4 મોનેટા ફાઈનાન્સ પ્રા. લિમિટેડ 8, ઇલેક્ટ્રોનિકસ કોમ્પ્લેક્ષ, ચંબાઘાટ, સોલન, હિમાચલ પ્રદેશ-173213 B-06.00384 20 ડિસેમ્બર 2000 27 માર્ચ 2019
5 ભુષણ ઇન્ફોર્મેશન ટેકનોલોજીઝ પ્રા. લિમિટેડ (અગાઉ કલીન્ગા પાઈપ્સ લિમિટેડ તરીકે જાણીતી) 3, ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ફેઝ-I, ચંદીગઢ-160002 06.00040 05 માર્ચ 1998 29 માર્ચ 2019

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/2496

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?