RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78494678

06 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર પરત આપે છે

તારીખ: 28 નવેમ્બર 2018

06 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર પરત આપે છે

નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 રામા ફેરો એલોયીઝ & ફાઈનાન્સ પ્રા. લિમિટેડ મોઉઝા-ખમાર, પોસ્ટ-રાજારહાટ, બીશ્નુપુર, 24 પરગણા (ઉત્તર) 05.01600 20 એપ્રિલ 1998 11 જુલાઈ 2018
2 બક્ષી સિક્યોરીટીઝ લિમિટેડ E-463, ફેઝ-VI, ફોકલ પોઈન્ટ, લુધિયાણા, પંજાબ-141010 06.00069 26 માર્ચ 1998 10 સપ્ટેમ્બર 2018
3 પૂનાવાલા ફાઇનાન્સીયલ્સ લિમિટેડ (હાલમાં પૂનાવાલા ફાઇનાન્સીયલ્સ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) સરોશ ભવન, 16/B-1, ડૉ. આંબેડકર રોડ, પૂણે-411001, મહારાષ્ટ્ર 13.01002 10 સપ્ટેમ્બર 1998 10 સપ્ટેમ્બર 2018
4 અદીશ્રી ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ (હાલમાં અદીશ્રી ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) 32Q, ન્યુ રોડ, અલીપોર, કોલકાતા-700027, પ. બંગાળ N.05.06575 05 સપ્ટેમ્બર 2005 24 જુલાઈ 2018
5 નવસારી ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ કિર્લોસ્કર કિસાન કમ્પાઉન્ડ, 13A, કર્વે રોડ, કોથરૂડ, પૂણે-411038, મહારાષ્ટ્ર 13.01572 01 માર્ચ 2002 18 સપ્ટેમ્બર 2018
6 લોહિયા ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ સુખધામ, ફ્લેટ નંબર-E-2, 7/17 (9-10), તિલકનગર, કાનપુર-208002, ઉત્તરપ્રદેશ 12.00077 02 માર્ચ 1998 16 ઓકટોબર 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/1236

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?