RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78506566

સાત એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

તારીખ: 16 એપ્રિલ 2018

સાત એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ રેડીયન્ટ હોલ્ડીંગ્ઝ પ્રા. લિમિટેડ મહેતા મહલ, અગિયારમો માળ, 15, મેથ્યુ રોડ, ઓપેરા હાઉસ, મુંબઈ-400004 13.00398 23 માર્ચ 1998 26 ફેબ્રુઆરી 2018
2 મેસર્સ ધી મુલ્લાપુડી ઇન્વેસ્ટમેન્ટ & ફાઈનાન્સ કંપની પ્રા. લિમિટેડ 5-9-31, મુલ્લાપુડીવરી સ્ટ્રીટ, તાનુકું, પશ્ચિમ ગોદાવરી ડીસ્ટ્રીકટ, આન્ધ્રપ્રદેશ-534211 B.09.00406 27 ડીસેમ્બર 2002 09 માર્ચ 2018
3 મેસર્સ અર્જુન મિનરલ્સ & ટ્રાન્સપોર્ટસ લિમિટેડ P-103, પ્રીન્સપ સ્ટ્રીટ, ત્રીજો માળ, રૂમ નંબર-24, કોલકાતા-700072 05.01413 02 એપ્રિલ 1998 09 માર્ચ 2018
4 મેસર્સ સોફેટ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 8, અવનીન્દ્રનાથ ઠાકુર સરાની, આઠમો માળ, કોલકાતા-700017 05.01191 21 માર્ચ 1998 14 માર્ચ 2018
5 મેસર્સ આર એન ટી ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ 1&2, ઓલ્ડ કોર્ટ હાઉસ કોર્નર, કોલકાતા-700001 05.01771 29 એપ્રિલ 1998 14 માર્ચ 2018
6 મેસર્સ સુપ્રા એક્ષપોર્ટસ લિમિટેડ દ્રૌપદી મેન્શન, 11, બ્રેબોર્ને રોડ, કોલકાતા-700001 05.02566 30 મે 1998 14 માર્ચ 2018
7 મેસર્સ પિરામલ ટેક્ક્ષયુરાઈઝીંગ પ્રા. લિમિટેડ આઠમો માળ, પિરામલ ટાવર, ગણપતરાવ કદમ માર્ગ, લોઅર પરેલ, મુંબઈ-400013 B.13.01423 18 નવેમ્બર 2000 22 માર્ચ 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરશે નહીં.

અનિરુધ્ધ ડી. જાધવ
સહાયક પ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2017-2018/2745

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?