RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78496582

આઠ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

તારીખ: 19 ડીસેમ્બર 2016

આઠ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

નીચેની NBFCs ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ રામ વ્યાપાર પ્રા. લીમીટેડ 5,ડૉ.રાજેન્દ્રપ્રસાદ સરાની (ક્લાઈવ રો),પ્રથમ માળ, રૂમ નંબર-23, કોલકાતા-700001 05.00357 26 ફ્રેબ્રુઆરી 1998 26 ઓક્ટોબર 2016
2 મેસર્સ વેન્કાતાદરી ફીનાન્સીયલ સર્વિસીઝ લીમીટેડ D.નંબર -59- A-10-7, પ્લોટ નંબર 22, કેપી નગર, વિજયવાડા-520008(આન્ધ્ર પ્રદેશ) B-09.00163 04 એપ્રિલ 2005 26 ઓક્ટોબર 2016
3 મેસર્સ ક્રેસા ફીનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લીમીટેડ (પૂર્વે પ્રણવ ઇનફીન પ્રા. લી. તરીકે ઓળખાતી) પ્રેમ ટાવરસ, D No. 73-12-4A, મ્યુનીસીપલ સ્કૂલ પાસે, નારાયણપુરમ, રાજામુન્દ્રી-533105(આન્ધ્ર પ્રદેશ) B-09.00274 07 જાન્યુઆરી 2007 28 ઓક્ટોબર 2016
4 મેસર્સ લીંક એજન્સીઝ પ્રા. લીમીટેડ I-1794,સી આર પાર્ક, ન્યૂ દિલ્હી, -110019 B-14.02802 31ડીસેમ્બર 2002 03 નવેમ્બર 2016
5 મેસર્સ ઓરીએન્ટ રેસીન્સ લીમીટેડ ઓરીએન્ટ હાઉસ,10,ફ્રેન્ડઝ કોલોની (વેસ્ટ), મથુરા રોડ, ન્યુ દિલ્હી-110065 B-14.02873 16 નવેમ્બર 2011 08નવેમ્બર 2016
6 મેસર્સ પોલો ક્વીન ઇન્ડસ્ટ્રીયલ & ફિનટેક લીમીટેડ 303/4/5, A to Z ઇન્ડસ્ટ્રીયલ પ્રીમૈસીસ, G K માર્ગ, લોઅર પરેલ (વેસ્ટ), મુંબઈ-400013 B-13.00738 20 એપ્રિલ 1998 15 નવેમ્બર 2016
7 મેસર્સ ભાવના હોલ્ડીંગઝ પ્રા. લીમીટેડ 103, સ્પન લેન્ડમાર્ક બીલ્ડીંગ, અંધેરી-કુર્લા રોડ, ચકલા, અંધેરી પૂર્વ, મુંબઈ-400093 13.00674 20 એપ્રિલ 1998 29 નવેમ્બર 2016
8 મેસર્સ હયસીન્થ ઇન્વેસ્ટમેન્ટ & ટ્રેડર્સ પ્રા. લીમીટેડ 29, વિકાસ સેન્ટર,104 S V રોડ, સાન્તાક્રુઝ (વેસ્ટ), મુંબઈ-400054 13.01047 28 સપ્ટેમ્બર 1998 29 નવેમ્બર 2016

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-IA ના ખંડ (a) માં વ્યાખ્યિત થયા મુજબ ગેર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016-2017/ 1569

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?