RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78485323

આઠ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

તારીખ: 11 જાન્યુઆરી 2017

આઠ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

નીચેની NBFCs ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ જય માતાદી ફાઈનાન્સ કંપની . લીમીટેડ 36-A, બેન્તીક સ્ટ્રીટ, બીજો માળ, કોલકાતા-700069 05.01463 06 એપ્રિલ 1998 30 સપ્ટેમ્બર 2016
2 મેસર્સ દબ્રીવાલા બનિયા ઉદ્યોગ લીમીટેડ 27B, કેમેક સ્ટ્રીટ, આઠમો માળ, કોલકાતા-700016 05.00686 06 માર્ચ 1998 30 નવેમ્બર 2016
3 મેસર્સ સનફલાવર કોમર્સ લીમીટેડ (હાલમાં સનફલાવર કોમર્સ પ્રા. લીમીટેડ) P-355, કેયતાલા રોડ, કોલકાતા-700029 B-05.06000 20 જાન્યુઆરી 2004 22 નવેમ્બર 2016
4 મેસર્સ રીતુ ફીનલીઝ પ્રા. લીમીટેડ 509,અંબર ટાવર, કોમર્સિયલ કોમ્પલેક્ષ, આઝાદપુર, ન્યૂ-દિલ્હી-110033 14.00265 04 માર્ચ 1998 08 ડીસેમ્બર 2016
5 મેસર્સ ફોકસ હોલ્ડિંગ્સ પ્રા. લીમીટેડ 7, મંજીરી, મારકંડ કો-ઓપ હાઉસીંગ, એસ વી એસ માર્ગ, માહિમ, મુંબઈ-400016 13.01172 12 ફેબ્રુઆરી 1999 19 ડીસેમ્બર 2016
6 મેસર્સ હોકોપ્લાસ્ટ ઇન્વેસ્ટમેન્ટસ & ટ્રેડીંગ લીમીટેડ હાર્ડકેસલ & વાઉડ કમ્પાઉન્ડ, નેતીવલી બાગ, કલ્યાણ-4210306 (જિ: થાણે, મહારાષ્ટ્ર) N-13.01823 22 ફેબ્રુઆરી 2006 19 ડીસેમ્બર 2016
7 મેસર્સ નરીન્ડ ફીન્વેસ્ટ પ્રા. લીમીટેડ 103, બ્લ્યુ મુન ચેમ્બરસ, , 25, નગીનદાસ માસ્તર રોડ, મુંબઈ-400023 13.01192 26 ફેબ્રુઆરી 1999 23 ડીસેમ્બર 2016
8 મેસર્સ કૃષ્ણદીપ ટ્રેડ& ઇન્વેસ્ટમેન્ટ લીમીટેડ (હાલમાં પર્નેક્સ લેબ લીમીટેડ) 114, બીલ્ડીંગ નં-8, જોગાણી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પલેક્ષ, સાયન, ચુનાભઠ્ઠી, મુંબઈ-400022 13.00781 25 મે 1998 23 ડીસેમ્બર 2016

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગેર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016-2017/1851

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?