RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78510494

નવ એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

તારીખ: 20 ફેબ્રુઆરી 2018

નવ એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે

નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ આર.એસ. કોમર્સ પ્રા. લિમિટેડ 46, બી.બી. ગાંગુલી સ્ટ્રીટ, ચોથો માળ, રૂમ નંબર-4, કોલકાતા-700012 B.05.04176 12 એપ્રિલ 2001 10 ઓક્ટોબર 2017
2 મેસર્સ ઇન્ડીયન ગ્લાસ& ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ 9, બ્રેબોર્ને, કોલકાતા-700001 05.00168 18 ફેબ્રુઆરી 1998 28 નવેમ્બર 2017
3 મેસર્સ કે.એલ. જ્યુટ પ્રોડક્ટ્સ (પ્રા.) લિમિટેડ 205, રવિન્દ્ર સરાની, રૂમ નંબર-95, કોલકાતા-700007 05.02399 16 મે 1998 22 ડીસેમ્બર 2017
4 મેસર્સ કમલ કોમર્સીયલ પ્રા. લિમિટેડ ફ્લેટ નંબર 7D, સાતમો માળ, બ્લોક-બી, 14/2, પંડિત રવિશંકર સરાની, કોલકાતા-700027 B.05.04994 23 મે 2003 01 જાન્યુઆરી 2018
5 મેસર્સ શીન ફીનાન્સીયર્સ & ક્રેડીટ પ્રા. લિમિટેડ 3 US, મણી ટાવર્સ, 31/41, વિનોબા ભાવે રોડ, કોલકાતા-700038 05.02511 26 મે 1998 03 જાન્યુઆરી 2018
6 મેસર્સ સ્નેહ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ 305, સેન્ટ્રલ પ્લાઝા, 2/6 શરદ બોઝ રોડ, કોલકાતા-700020 B.05.06662 14 નવેમ્બર 2006 08 જાન્યુઆરી 2018
7 મેસર્સ બી કાય લીઝીંગ પ્રા. લિમિટેડ 108, સેક્ટર-36A, ચંડીગઢ-160036 B.06.00414 29 ડીસેમ્બર 2000 15 જાન્યુઆરી 2018
8 મેસર્સ કેપસન્સ એસોસિયેટ્સ ઇન્વેસ્ટમેન્ટસ પ્રા. લિમિટેડ, લુધિયાણા B-26, ફોકલ પોઈન્ટ, લુધિયાણા-141010 B.06.00037 30 એપ્રિલ 2008 29 જાન્યુઆરી 2018
9 મેસર્સ ચિત્તોશો ફાઈનાન્સ પ્રા. લિમિટેડ સરહિન્દ રોડ, સનરાઈઝ હોટેલ ની સામે, પતિયાલા-147001 B.06.00260 03 એપ્રિલ 2000 01 ફેબ્રુઆરી 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2017-2018/ 2248

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?