આર.બી.આઈ એક્ટ, 1934 ની બીજી અધિસૂચી (second schedule) માં અબુ ધાબી કોમર્સિયલ બેન્ક લિમિટેડ નું નામ ફેરફાર કરી અબુ ધાબી કોમર્સિયલ બેન્ક PJSC (કર્યું).
RBI/2016-17/285 20 એપ્રિલ, 2017 તમામ અનુસૂચિત (schedule) વાણિજ્ય (commercial) બેન્કો શ્રીમાન/શ્રીમતી આર.બી.આઈ એક્ટ, 1934 ની બીજી અધિસૂચી (second schedule) માં અબુ ધાબી કોમર્સિયલ બેન્ક લિમિટેડ નું નામ ફેરફાર કરી અબુ ધાબી કોમર્સિયલ બેન્ક PJSC (કર્યું). અમે જણાવીએ છે કે તારીખ 16, જુલાઇ, 2016 ના ભારતના ગેઝેટ (ભાગ-3-વિભાગ-4) માં પ્રકાશિત તારીખ 31 મે, 2016 ની અધિસુચના DBR.IBD.ક્રમાંક: 14421/23.13.021/2015-16, અન્વયે, આર.બી.આઈ એક્ટ, 1934 ની બીજી અધિસૂચી (second schedule) માં આબુ ધાબી કોમર્સિયલ બેન્ક લિમિટેડ નું નામ બદલી ને આબુ ધાબી કોમર્સિયલ બેન્ક PJSC કરવામાં આવ્યું છે. આપણે વિશ્વાસુ (એમ. જી. સુપ્રભાત) |
પેજની છેલ્લી અપડેટની તારીખ: