<font face="mangal" size="3">આર.બી.આઈ એક્ટ, 1934 ની બીજી અધિસૂચી (second schedule) માં “કોઓપરેટ - આરબીઆઈ - Reserve Bank of India
આર.બી.આઈ એક્ટ, 1934 ની બીજી અધિસૂચી (second schedule) માં “કોઓપરેટિવ સેન્ટ્રલ રાઈફાઇસેન બોરેન્લિનબેંક B.A (Cooperatieve Centrale Raiffeisen-Boerenleenbank B.A.). નું નામ ફેરફાર કરી “કોઓપરેટિવ રાબોબેંક U.A.(Cooperatieve Rabobank U.A” (કર્યું).
RBI/2016-17/287 20 એપ્રિલ, 2017 તમામ અનુસૂચિત (schedule) વાણિજ્ય (commercial) બેન્કો શ્રીમાન/શ્રીમતી આર.બી.આઈ એક્ટ, 1934 ની બીજી અધિસૂચી (second schedule) માં “કોઓપરેટિવ સેન્ટ્રલ રાઈફાઇસેન બોરેન્લિનબેંક B.A (Cooperatieve Centrale Raiffeisen-Boerenleenbank B.A.). નું નામ ફેરફાર કરી “કોઓપરેટિવ રાબોબેંક U.A.(Cooperatieve Rabobank U.A” (કર્યું). અમે જણાવીએ છે કે તારીખ 16, જુલાઇ, 2016 ના ભારતના ગેઝેટ (ભાગ-3-વિભાગ-4) માં પ્રકાશિત, તારીખ 23 માર્ચ, 2016 ની અધિસુચના DBR.IBD.ક્રમાંક: 11033/23.03.027/2015-16, અન્વયે, આર.બી.આઈ એક્ટ, 1934 ની બીજી અધિસૂચી (second schedule) માં “કોઓપરેટિવ સેન્ટ્રલ રાઈફાઇસેન બોરેન્લિનબેંક B.A (Cooperatieve Centrale Raiffeisen-Boerenleenbank B.A.). નું નામ બદલી ને “કોઓપરેટિવ રાબોબેંક U.A.(Cooperatieve Rabobank U.A.)” કરવામાં આવ્યું છે. આપણે વિશ્વાસુ (એમ. જી. સુપ્રભાત) |