<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની બીજી અનુસૂચીમ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની બીજી અનુસૂચીમાં “રેબોબેંક ઇંટરનેશનલ (કો-ઑપરેટીવ રૈફેસેન-બોરેનલીનબેંક બી.એ.” નું નામ બદલીને “કો-ઑપરેટીવ સેન્ટ્રલ રૈફેસેન-બોરેનલીનબેંક બી.એ.” કરવું
ભારિબેં/2015-16/364 07 એપ્રીલ 2016 સર્વે અનુસૂચિત વાણિજ્ય બેંકો પ્રિય મહોદય, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની બીજી અનુસૂચીમાં “રેબોબેંક ઇંટરનેશનલ (કો-ઑપરેટીવ રૈફેસેન-બોરેનલીનબેંક બી.એ.” નું નામ બદલીને “કો-ઑપરેટીવ સેન્ટ્રલ રૈફેસેન-બોરેનલીનબેંક બી.એ.” કરવું. અમો સૂચિત કરીએ છીએ કે 28 સપ્ટેમ્બર 2015 ની અધિસૂચના બેંનિવિ.આઈબીડી.ક્ર.4293 /23.13.065/2015-16 ના માધ્યમથી ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની બીજી અનુસૂચીમાં “રેબોબેંક ઇંટરનેશનલ (કો-ઑપરેટીવ રૈફેસેન-બોરેનલીનબેંક બી.એ.” નું નામ બદલીને “કો-ઑપરેટીવ સેન્ટ્રલ રૈફેસેન-બોરેનલીનબેંક બી.એ.” કરવામાં આવ્યું છે અને 19 ડિસેમ્બર 2015ના ભારતના રાજપત્ર (ભાગ III-ખંડ 4)માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. ભવદીય, (એમ.કે. સામંતરે) |