RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78485238

નો યોર કસ્ટમર પર ના માસ્ટર ડાયરેકશન માં સુધારો

RBI/2016-17/177
DBR.AML.BC.47/14.01.01/2016-17

08 ડીસેમ્બર 2016

તમામ નિયંત્રિત સંસ્થાઓ

પ્રિય મહોદય / મહોદયા,

નો યોર કસ્ટમર પર ના માસ્ટર ડાયરેકશન માં સુધારો

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A હેઠળ મળેલી સત્તાઓ નો ઉપયોગ કરીને , નો યોર કસ્ટમર પર ના માસ્ટર ડાયરેકશન માં કેટલાક સુધારાઓ કરવાનું નક્કી કરવામાં આવેલું છે. જાહેર કરવામાં આવી રહેલ બે મોટા સુધારાઓ નીચે મુજબ છે:

  1. કેટલાક નિયંત્રણો ને અધીન, વન ટાઈમ પીન (ઓટીપી) આધારિત ઈ-કેવાયસી ને મંજુરી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

  2. તમામ શીડ્યુલ્ડ વાણિજ્ય બેંકો એ (એસસીબી) 01 જાન્યુઆરી 2017 અને તે પછી ખોલેલા તમામ નવા વ્યક્તિગત ખાતાઓ ને લગતા કેવાયસી ડેટા અનિવાર્યપણે સેન્ટ્રલ કેવાયસી રેકોર્ડ્સ રજીસ્ટ્રી સાથે અપલોડ કરવા પડશે. જો કે, એસસીબી ને જાન્યુઆરી 2017 દરમ્યાન ખોલેલા ખાતાઓ ના ડેટા અપ લોડ કરવા માટે 01 ફેબ્રુઆરી 2017 સુધી નો સમય આપવામાં આવે છે. એસસીબી સિવાય ની રેગ્યુલેટેડ એન્ટીટીઝે 01 એપ્રિલ 2017 અને તે પછી ખોલેલા તમામ નવા વ્યક્તિગત ખાતાઓ ને લગતા કેવાયસી ડેટા સીકેવાયસીઆર સાથે અપલોડ કરવાના છે.

ઉપરોક્ત ઉપરાંત, વર્તમાન સૂચનાઓમાં કેટલાક અન્ય સુધારાઓ/ સ્પષ્ટતાઓ નો તારીખ 08 ડીસેમ્બર 2016 ના જાહેરનામા Notification No. DBR. AML. BC. No. 18/14.01.001/2016-17 માં સમાવેશ કરવામાં આવેલો છે.

આપનો વિશ્વાસુ,

(લીલી વાડેરા)
મુખ્ય મહાપ્રબંધક

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?