<font face="mangal" size="3">રૂ. 500 અને રૂ. 1000 ની વર્તમાન બેંક નોટો ના કાયદેસરના  - આરબીઆઈ - Reserve Bank of India
રૂ. 500 અને રૂ. 1000 ની વર્તમાન બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- યોજના DCCBs ને લાગુ પાડવી
RBI/2016-17/130 14 નવેમ્બર 2016 ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર અને મુખ્ય વહીવટી અધિકારી પ્રિય મહોદય, રૂ. 500 અને રૂ. 1000 ની વર્તમાન બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- યોજના DCCBs ને લાગુ પાડવી ઉપરોક્ત વિષય પર ના અમારા તારીખ ના પરિપત્ર 2016 નવેમ્બર 08 No. DCM (Plg) No.1226 /10.27.00/2016-17 નો સંદર્ભ જુઓ. આ અંગે સ્પષ્ટતા કરવામાં આવે છે કે જિલ્લા મધ્યસ્થ સહકરી બેંકો 24 નવેમ્બર 2016 સુધી તેમના વર્તમાન ગ્રાહકો ને તેમના ખાતાઓ માં થી પ્રતિ સપ્તાહ રૂ. 24000 સુધી નાણા નો ઉપાડ કરવા દઈ શકાશે. જો કે Specified બેંક નોટો (રૂ. 500 અને રૂ. 1000) સામે વિનિમય અથવા આવી નોટો ને ડીપોઝીટ કરવાની ની સવલત તેમના દ્વારા આપી શકાશે નહીં. 2. તમામ બેંકો ને DCCBs દ્વારા તેમના ખાતાઓ માંથી જરૂરિયાત આધારે રોકડ ના ઉપાડ ની મંજુરી આપવાનું જણાવવામાં આવ્યું છે. પ્રતિ સપ્તાહ રૂ. 24000 ની રોકડ ઉપાડ ની મર્યાદા DCCB દ્વારા તેમના કોઇપણ બેંક સાથે ના ખાતા માંથી રોકડ ના ઉપાડ ને લાગુ પડતી નથી. આપનો વિશ્વાસુ, (પી. વિજય કુમાર) |