Au સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ કામગીરી શરૂ કરે છે
19 એપ્રિલ, 2017 Au સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ કામગીરી શરૂ કરે છે Au સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડે 19 એપ્રિલ, 2017 થી નાની ફાઇનાન્સ બેન્ક તરીકે કામગીરી ની શરૂઆત કરી છે. આર બી આઈ એ બેંકિંગ રેગુલશન એક્ટ 1949, ની કલમ 22(1) હેઠળ, બેંકને ભારત માં નાની ફાઇનાન્સ બેન્ક ની જેમ ધંધો કરવા માટે લાઇસન્સ જારી કર્યું છે. Au ફાઇનાન્સર્સ (ઈન્ડિયા) લિમિટેડ, જયપુર, દસ અરજદારો માંના એક હતા જેમને સપ્ટેમ્બર 16, 2015 ના પ્રેસ પ્રકાશન માં જાહેર કર્યા પ્રમાણે સ્મોલ બેન્ક સ્થાપવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. અનિરુદ્ધ ડી. જાદવ પ્રેસ પ્રકાશન : 2016-2017/2832 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: