<font face="mangal" size="3">બેંકો 09 નવેમ્બર 2016 ના દિવસે બંધ રહેશે</font> - આરબીઆઈ - Reserve Bank of India
78498335
પ્રકાશિત તારીખ નવેમ્બર 09, 2016
બેંકો 09 નવેમ્બર 2016 ના દિવસે બંધ રહેશે
તારીખ: 08 નવેમ્બર 2016 બેંકો 09 નવેમ્બર 2016 ના દિવસે બંધ રહેશે તમામ જાહેર, ખાનગી, વિદેશી, સહકારી, પ્રાદેશિક ગ્રામિણ તથા લોકલ એરિયા બેંક સહીત શીડ્યુલ્ડ અને નોન શીડ્યુલ્ડ બેંકો જાહેર જનતા માટે તારીખ 09 નવેમ્બર 2016 ને બુધવાર ના દિવસે બંધ રહેશે. અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન: 2016-2017/1143 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?