બેંકો જાહેર જનતા માટે શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે
તારીખ: 09 નવેમ્બર 2016 બેંકો જાહેર જનતા માટે શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે તમામ જાહેર, ખાનગી, વિદેશી, સહકારી, પ્રાદેશિક ગ્રામિણ તથા લોકલ એરિયા બેંક સહીત શીડ્યુલ્ડ અને નોન શીડ્યુલ્ડ બેંકો જાહેર જનતા માટે શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે. બેંકો ને તેમની તમામ શાખાઓ તમામ વ્યવહારો માટે 12 અને 13 નવેમ્બરે નિયમિત કાર્ય દિવસો ની જેમ ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે. બેંકો આ દિવસો માં બેંકિંગ સેવાઓ ની ઉપલબ્ધી અંગે પુરતી જાહેરાત કરી શકે. અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન: 2016-2017/1161 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: