બેંકો જાહેર જનતા માટે શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે
RBI/2016-17/114 09 નવેમ્બર 2016 ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર અને મુખ્ય વહીવટી અધિકારી પ્રિય મહોદય / મહોદયા, બેંકો જાહેર જનતા માટે શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે જાહેર જનતાના સભ્યો ની તેમના બેન્કિંગ વ્યવહારો કરવા માટે ની અપેક્ષિત ભારે માગ ને પહોંચી વળવા માટે, એવું નક્કી કરવામાં આવ્યું છે કે બેંકો જાહેર જનતા ના કાર્યો માટે માટે શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે. બેંકો ને તેમની તમામ શાખાઓ તમામ વ્યવહારો માટે 12 અને 13 નવેમ્બરે નિયમિત કાર્ય દિવસો ની જેમ ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે. બેંકો આ દિવસો માં બેંકિંગ સેવાઓ ની ઉપલબ્ધી અંગે પુરતી જાહેરાત કરી શકે. આપનો વિશ્વાસુ (રાજીન્દર કુમાર) |
પેજની છેલ્લી અપડેટની તારીખ: