<font face="mangal" size="3">જાહેર ક્ષેત્રો બેન્કો અને વિત્તિય સંસ્થાઓ મē - આરબીઆઈ - Reserve Bank of India
78492450
પ્રકાશિત તારીખ માર્ચ 14, 2017
જાહેર ક્ષેત્રો બેન્કો અને વિત્તિય સંસ્થાઓ માટે દ્વીભાષી/હિન્દી ઘરેલુ મેગેઝીન સ્પર્ધા 2015-2016 ના પરિણામ
માર્ચ 14, 2017 જાહેર ક્ષેત્રો બેન્કો અને વિત્તિય સંસ્થાઓ માટે દ્વીભાષી/હિન્દી ઘરેલુ મેગેઝીન સ્પર્ધા 2015-2016 ના પરિણામ બેન્કો ના પ્રકાશનો માં હિન્દી ને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ થી ભારતીય રિઝર્વ બેન્ક, જાહેર ક્ષેત્રો ની બેન્કો અને વિત્તિય સંસ્થાઓ માટે દર વર્ષે દ્વીભાષી/હિન્દી ઘરેલુ મેગેઝીન સ્પર્ધા નું આયોજન કરે છે. આર.બી.આઈ એ વર્ષ 2015-16 ની સ્પર્ધા ના પરિણામ બહાર પાડ્યા છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/2435 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?