RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78506594

જાહેર ક્ષેત્રની બેંકો / નાણાકીય સંસ્થાઓ માટે દ્વિ ભાષા /હિન્દી ગૃહ પત્રિકા પ્રતિયોગીતા - (2016-17) - પ્રવેશ/ અરજીઓ માટે આમંત્રણ

તારીખ: 11 ઓક્ટોબર 2017

જાહેર ક્ષેત્રની બેંકો / નાણાકીય સંસ્થાઓ માટે દ્વિ ભાષા /હિન્દી ગૃહ પત્રિકા પ્રતિયોગીતા - (2016-17) -
પ્રવેશ/ અરજીઓ માટે આમંત્રણ

ભારતીય રિઝર્વ બેંક હિન્દી (રાજભાષા) ના ઉપયોગ ને પ્રોત્સાહન આપવા માટે જાહેર ક્ષેત્રની બેંકો / નાણાકીય સંસ્થાઓ માટે દ્વિ ભાષા /હિન્દી ગૃહ પત્રિકા પ્રતિયોગીતા નું આયોજન કરે છે. તમામ જાહેર ક્ષેત્રની બેંકો / નાણાકીય સંસ્થાઓ ને 01 એપ્રિલ 2016 થી 31 માર્ચ 2017 દરમ્યાન પ્રકાશિત કરેલ પ્રત્યેક દ્વિ ભાષા /હિન્દી ગૃહ પત્રિકા ની છ નકલ સંપૂર્ણ રીતે ભરેલા નિર્ધારિત ફોરમેટ સાથે મોકલવા માટે આમંત્રિત કરે છે. ગૃહ પત્રિકાઓ નો અધિનિર્ણય/ ન્યાય નિર્ણય એક મૂલ્યાંકન સમિતિ દ્વારા કરવામાં આવશે અને ભારતીય રિઝર્વ બેંક ના રાજભાષા વિભાગ દ્વારા વિજેતાઓને શિલ્ડ/ પ્રમાણપત્રો આપવામાં આવશે.

પ્રવેશ/ અરજી પ્રાપ્તિ ની અંતિમ તારીખ 06 નવેમ્બર 2017 છે.

પ્રવેશ અરજીઓ નીચેના સરનામે મોકલવાની છે.

પ્રભારી ઉપ મહાપ્રબંધક,
ભારતીય રિઝર્વ બેંક,
રાજભાષા વિભાગ, કેન્દ્રીય કાર્યાલય,
સી-9, બીજો માળ, બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્ષ,
બાન્દ્રા (પૂર્વ), મુંબઈ-400051

પ્રતિયોગીતા માટેના માપદંડ અનુબંધ-ક (Annex ‘A’) માં આપેલા છે. પ્રવેશ અરજી પ્રસ્તુત કરવા માટે નું નિર્ધારિત ફોરમેટ અનુબંધ-ખ (Annex ‘B’) માં આપેલ છે.

જોશ કત્તુર
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2017-2018/999

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?