RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78508673

અધિકૃતતા પ્રમાણપત્ર રદ્દ - મેં. એટમ ટેક્નોલોજીસ લિમિટેડ

જુલાઈ ૦૫, ૨૦૧૭

અધિકૃતતા પ્રમાણપત્ર રદ્દ - મેં. એટમ ટેક્નોલોજીસ લિમિટેડ

ભારતીય રિઝર્વ બેંકે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટ ૨૦૦૭ હેઠળ મળેલા અધિકાર અન્વયે મેં. એટમ ટેક્નોલોજીસ લિમિટેડ દ્વારા સ્વેછિક રીતે તેમનું અધિકૃતતા નો પ્રમાણપત્ર (સીઓએ) પરત / સરેન્ડર કરતા, તેમનું પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર (પીએસઓ) તરીકેનું અધિકાર પત્ર રદ્દ કર્યું છે .

કંપનીનું નામ રજીસ્ટર્ડ ઓફિસનું સરનામું સી.ઓ.એ ન. અને તારીખ પ્રાધિક્રત પેમેન્ટ સિસ્ટમ રદ્દીકરણની તારીખ
એટમ ટેક્નોલોજીસ લિમિટેડ, મુંબઈ એફટી ટાવર્સ, સીટીએસ નં. ૨૫૬ અને ૨૫૭, સુરેન રોડ ચકાલા, અંધેરી (પૂ) મુંબઈ - ૪૦૦૦૯૩ ૩૮/૨૦૧૦
૩૦.૦૬.૨૦૧૦
પ્રીપેડ કાર્ડ ઇંસ્યુએન્સ ૦૪.૦૭.૨૦૧૭

ઓથોરાઇઝેશન લાઇસેંસ (સીઓએ) રદ્દ થતા ઉપરના નામ વળી કંપની પ્રિ-પેડ કાર્ડ ઇસ્યુ કરવાનું કામ કરી શકશે નહીં. જો કે વેપારીઓ અને ગ્રાહકો કે જેમની પાસે મેસર્સ એટમ ટેક્નોલોજીસ લિમિટેડ પર (પી એસઓ) તરીકેનો કોઈ પણ ઉચિત દાવો હોય, તેઓ આ રદ્દીકરણ થી બે વર્ષની સમય મર્યાદા માં તેમના દાવા સંબંધે કંપનીને એટલે કે ૦૩.૦૭.૨૦૧૯ સુધી સંપર્ક કરી શકે છે.

અજિત પ્રસાદ
સહાયક પરમર્ષદાતા

પ્રેસ રિલીઝ : ૨૦૧૭ - ૨૦૧૮/૪૨

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?