Page
Official Website of Reserve Bank of India
78503872
પ્રકાશિત તારીખ
મે 09, 2018
બે એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ
તારીખ: 09 મે 2018 બે એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે.
તદ અનુસાર, ઉપરોક્ત કંપનીઓ, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરશે નહીં. અનિરુધ્ધ ડી. જાધવ પ્રેસ પ્રકાશન: 2017-2018/2952 |
प्ले हो रहा है
સાંભળો
પેજની છેલ્લી અપડેટની તારીખ:
શું આ પેજ ઉપયોગી હતું?