RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78510465

છ એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ

તારીખ: 20 ફેબ્રુઆરી 2018

છ એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ સુજાલા કોમર્સીયલ લિમિટેડ 60, મેટકાફ સ્ટ્રીટ, કોલકાતા-700013 05.01818 13 એપ્રિલ 1998 19 ડીસેમ્બર 2017
2 મેસર્સ અલ્કેમીસ્ટ કેપિટલ લિમિટેડ SCO 52-53, સેક્ટર-9D, ચંડીગઢ-160009 N.06.00580 4 માર્ચ 2009 19 ડીસેમ્બર 2017
3 મેસર્સ લાયટોન કન્સલ્ટન્સી પ્રા. લિમિટેડ 4A, ગણપત બાગલા રોડ, કોલકાતા-700007 05.00281 19 ફેબ્રુઆરી 1998 29 ડીસેમ્બર 2017
4 મેસર્સ ગોએલ કોટેક્ષ લિમિટેડ (હાલમાં મેસર્સ પીએલજી પ્લાસ્ટ લિમિટેડ) 11, પોલોક સ્ટ્રીટ, છટ્ઠો માળ, કોલકાતા-700001 05.01712 24 એપ્રિલ 1998 29 ડીસેમ્બર 2017
5 મેસર્સ જે.જે. ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સેલ પ્રા. લિમિટેડ 113, એન.એસ. રોડ, ચોથો માળ, બુર્રા બજાર, કોલકાતા-700001 B.05.03822 21 ઓક્ટોબર 2003 29 ડીસેમ્બર 2017
6 મેસર્સ કુલદીપ ફાઈનાન્સ લિમિટેડ 10, પરવાના માર્કેટ, ગરહા રોડ, જલંધર-144001 A.06.00233 19, સપ્ટેમ્બર 2007 29 ડીસેમ્બર 2017

તદ અનુસાર, ઉપરની કંપનીઓ, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2017-2018/2247

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?