RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78512692

એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ

તારીખ: 23 માર્ચ 2018

એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપની (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ લોફ્ટી સિક્યોરીટીઝ પ્રાઇવેટ લિમિટેડ (હાલમાં લોફ્ટી સિક્યોરીટીઝ લિમિટેડ તરીકે જાણીતી) 8, લાયોન્સ રેંજ, પ્રથમ માળ, રૂમ નંબર-11, મિત્રા બિલ્ડીંગ, કોલકાતા-700001 B.05.04764 20 જાન્યુઆરી 2003 31 જાન્યુઆરી 2018

તદ અનુસાર, ઉપરોક્ત કંપની, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2017-2018/ 2538

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?