RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78488206

ગોકુલ કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, સિકન્દરાબાદ નું બેન્કિંગ નો ધંધો કરવાનું લાયસન્સ રદ કરવા બાબત

તારીખ : જુન 30, 2017

ગોકુલ કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, સિકન્દરાબાદ નું બેન્કિંગ નો ધંધો કરવાનું લાયસન્સ
રદ કરવા બાબત

જાહેર જનતાની જાણ માટે સૂચિત કરવામાં આવેછે કે તારીખ 20 જુન, 2017 ના ઓર્ડર દ્વારા ભારતીય રિઝર્વ બેંકે ગોકુલ કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, 7-2-148, મોંડા માર્કેટ, સિકન્દરાબાદ 500 003 નું, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949- (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે મુજબ) ની કલમ 22 અંતર્ગત બેન્કિંગ નો ધંધો કરવાનું લાયસન્સ રદ કરેલ છે. તદઅનુસાર, આ બેંક, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949- (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે મુજબ) ની કલમ 5(b) ની વ્યાખ્યા અનુસાર થાપણો સ્વીકારવાનો કે થાપણો ની પુનઃ ચુકવણી સહિત ‘બેન્કિંગ’ નો ધંધો કરી શકશે નહિ.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ જાહેરાત : 2016-2017/3547

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?