RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78487071

કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા બિન સભ્યો પાસેથી થાપણો સ્વીકારવામાં આવેછે તે અંગે ચેતવણી

તારીખ : જુન 30, 2017

કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા બિન સભ્યો પાસેથી થાપણો સ્વીકારવામાં
આવેછે તે અંગે ચેતવણી

ભારતીય રિઝર્વ બેંક ની જાણ માં આવેલ છે કે કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ / પ્રાયમરી કો-ઓપરેટીવ સોસાયટીઓ બિન સભ્યો / નોમિનલ સભ્યો /એસોસિએટ સભ્યો પાસેથી થાપણો સ્વીકારે છે .જાહેર જનતા ને આથી ચેતવવામાં આવે છે કે આવી કો-ઓપરેટીવ સોસાયટીઓ ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે મુજબ) અંતર્ગત કોઈ લાયસન્સ આપવામાં આવેલ નથી કે તેઓ બેન્કિંગ બીઝનેસ કરવા માટે ભારતીય રિઝર્વ બેંક દ્વારા અધિકૃત નથી . આવી સોસાયટીઓ માં મુકેલ થાપણો ને ડીપોઝીટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) પાસેથી કોઈ વીમા સુરક્ષા મળતી નથી. જાહેર જનતા ને સલાહ આપવામાં આવે છે કે આવી સોસાયટીઓ સાથે સાવધ રહી, યોગ્ય તપાસ કર્યા પછીજ વ્યવહાર કરવા.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ જાહેરાત : 2016-2017/3546

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?