RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78499009

8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ, 2003 ની સમાપ્તિ

જાન્યુઆરી ૦1, 2018

8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ, 2003 ની સમાપ્તિ

ભારત સરકારે (જીઓઆઈ) તેના તારીખ જાન્યુઆરી ૦1, 2018 ના સુચના પત્ર નં. એફ 4(10)-ડબ્લ્યુ એન્ડ એમ/2003 થી જાહેર કરેલ છે કે તારીખ જાન્યુઆરી ૦2, 2018, મન્ગલવા ર ના રોજ બેન્કિંગ ના ધંધા ના કલાક પુરા થતા 8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ, 2003 નું ભરણું બંધ કરવામાં આવશે.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન : 2017-2018/1790

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?