<font face="mangal" size="3">8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ, 2003 ની સ - આરબીઆઈ - Reserve Bank of India
78494622
પ્રકાશિત તારીખ જાન્યુઆરી 01, 2018
8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ, 2003 ની સમાપ્તિ
ભારત સરકાર નવી દિલ્લી., તારીખ જાન્યુઆરી ૦1, 2018 સુચના પત્ર 8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ, 2003 ની સમાપ્તિ સુચના પત્ર નં. એફ 4(10)-ડબ્લ્યુ એન્ડ એમ/2003 : ભારત સરકાર આથી જાહેર કરે છે કે તારીખ માર્ચ ૨૧, ૨૦૦૩ ના સુચના પત્ર નં. એફ 4(10)-ડબ્લ્યુ એન્ડ એમ/2003 મુજબ ના 8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ ,2003 નું ભરણું, તારીખ જાન્યુઆરી ૦2, 2018,મન્ગલવાર ના રોજ બેન્કિંગ ના ધંધા ના કલાક પુરા થતા બંધ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ના હુકમથી (પ્રશાંત ગોયલ) |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?