<font face="mangal" size="3">બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 36(એ) ની પેટા કલમ - આરબીઆઈ - Reserve Bank of India
78485933
પ્રકાશિત તારીખ એપ્રિલ 20, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 36(એ) ની પેટા કલમ (2) ના અર્થ માં બેંકિંગ કંપની તરીકે કેબીસી બેન્ક એન.વી. (KBC Bank N.V.) ની સમાપ્તિ
RBI/2016-17/286 20 એપ્રિલ, 2017 તમામ અનુસૂચિત (schedule) વાણિજ્ય (commercial) બેન્કો શ્રીમાન/શ્રીમતી બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 36(એ) ની પેટા કલમ (2) ના અર્થ માં બેંકિંગ કંપની તરીકે કેબીસી બેન્ક એન.વી. (KBC Bank N.V.) ની સમાપ્તિ અમે જણાવીએ છે કે તારીખ 13 ઑગસ્ટ- 19 ઑગસ્ટ, 2016 ના ભારતના ગેઝેટ (ભાગ 3-વિભાગ 4) માં પ્રકાશિત, તારીખ 24 જૂન, 2016 ની અધિસુચના DBR.IBD.ક્રમાંક: 16138/23.13.077/2015-16, અન્વયે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 પ્રમાણે “કેબીસી બેન્ક એન.વી.”, બેંકિંગ કંપની રહી નથી. આપણે વિશ્વાસુ (એમ. જી. સુપ્રભાત) |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?