બેંકિંગ નિયમન અધિનિયમ, 1949ની કલમ 36 (ક)ની પેટા-કલમ (2)ના અંતર્ગત “યૂબીએસ એજી” નું બેંકિંગ કંપની તરીકે બંધ થવું
ભારિબેં/2015-2016/404 19 મે 2016 સર્વે અનુસૂચિત વાણિજ્ય બેંકો પ્રિય મહોદય, બેંકિંગ નિયમન અધિનિયમ, 1949ની કલમ 36 (ક)ની પેટા-કલમ (2)ના અંતર્ગત “યૂબીએસ એજી” નું બેંકિંગ કંપની તરીકે બંધ થવું. અમે સૂચિત કરીએ છીએ કે બેંકિંગ નિયમન અધિનિયમન, 1949 ના અંતર્ગત “યુબીએસ એજી” બેંકિંગ કંપની તરીકે બંધ થઈ ગઈ છે જે ભારતીય 12 જાન્યુઆરી 2016ની અધિસૂચના બેંનિવિ.આઈબીડી.સં. 7718/23.13.062/2015-16 જે તારીખ ફેબ્રુઆરી 27-માર્ચ 04, 2016 ના ભારતના રાજપત્ર (ભાગ III- ખંડ 4) માં પ્રકાશિત કરવામાં આવેલ છે. ભવદીય, (એમ.જી. સુપ્રભાત) |
પેજની છેલ્લી અપડેટની તારીખ: