<font face="mangal" size="3">રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અધિનિયમ,૧૯૩૪ ની બીજી અ&# - આરબીઆઈ - Reserve Bank of India
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અધિનિયમ,૧૯૩૪ ની બીજી અનુસૂચિ માં “ગોપીનાથ પાટીલ પારસિક જનતા સહકારી બેંક લિમિટેડ, થાણે “ નું નામ બદલીને “ જીપી પારસિક સહકારી બેંક લિમિટેડ, કાલવા , થાણે” કરવા અંગે
RBI/2017-18/59 21 સપ્ટેમ્બર 2017 તમામ સહકારી બેંકો સર / મેડમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અધિનિયમ,૧૯૩૪ ની બીજી અનુસૂચિ માં “ગોપીનાથ પાટીલ પારસિક જનતા સહકારી બેંક લિમિટેડ, થાણે “ નું નામ બદલીને “ જીપી પારસિક સહકારી બેંક લિમિટેડ, કાલવા , થાણે” કરવા અંગે . અમે સૂચિત કરીએ છીએ કે તારીખ ૨ સપ્ટેમ્બર ૨૦૧૭ નાં રોજ ભારતના રાજપત્ર (વિભાગ-૩, કલમ ૪) માં પ્રકાશિત તારીખ ૧૫ માર્ચ, ૨૦૧૭ નાં જાહેરનામા DCBR.RAD. (PCB). Not.No. 1/08.02.205/2016-17 મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અધિનિયમ, ૧૯૩૪ ની બીજી અનુસૂચિ માં “ગોપીનાથ પાટીલ પારસિક જનતા સહકારી બેંક લિમિટેડ, થાણે “નું નામ બદલીને “ જીપી પારસિક સહકારી બેંક લિમિટેડ, કાલવા થાણે” કરવામાં આવેલ છે. આપનો વિશ્વાસુ, (નીરજ નિગમ) |