RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78470806

ડિપોઝીટ સ્વીકૃત કરવામાંથી ડિપોઝીટ સ્વીકૃત ન કરવાવાળી શ્રેણીમાં પરિવર્તન– મે. સીજે ફાઇનાન્સ લિમિટેડ

07 જુલાઈ 2016

ડિપોઝીટ સ્વીકૃત કરવામાંથી ડિપોઝીટ સ્વીકૃત ન કરવાવાળી શ્રેણીમાં પરિવર્તન–
મે. સીજે ફાઇનાન્સ લિમિટેડ

આના દ્વારા એ અધિસૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંકે (રિઝર્વ બેંક) ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934ની કલમ 45-આઈએ અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, મેસર્સ સીજે ફાઇનાન્સ લિમિટેડ (સીઆઈએન નં. એલ 65910 જીજે 1993 પીએલસી 019090) જેનુ઼ં નોંધાયેલ કાર્યાલય સી.જે.હાઉસ, મોટા પોર, નડિયાદ, ગુજરાત 378 001 માં આવેલું છે, તેને થાપણ સ્વીકૃત કરવાવાળી ગૈર-બેંકિંગ વિત્તીય કંપની (એનબીએફસી-ડી)ના રૂપમાં જારી કરવામાં આવેલું 27 સપ્ટેમ્બર 2007નું નોંધણી પ્રમાણપત્ર સં. એ 01.00400 ને રદ કરવામાં આવ્યું છે. કંપની હવે કેવળ ડિપોઝીટ સ્વીકૃત ન કરવાવાળી ગૈર-બેંકિંગ વિત્તીય કંપની (એનબીએફસી-એનડી)ના રૂપમાં કાર્ય કરવાને પાત્ર છે.

આ કારણથી કંપની સાર્વજનિક ડિપોઝીટો સ્વીકાર નહીં કરી શકે જે રીતે ગૈર-બેંકિંગ વિત્તીય કંપનીઓ સાર્વજનિક ડિપોઝીટો સ્વીકૃતિ (રિઝર્વ બેંક) નિર્દેશો, 1998ના પેરા 2 (Xii) માં પરિભાષિત કરવામાં આવેલ છે.

અનિરુદ્ધ ડી. જાધવ
સહાયક પ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2016-2017/63

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?