RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78482143

ડીજી (નાયબ ગવર્નર) ના પોર્ટફોલિયો

31 જુલાઇ, 2017

ડીજી (નાયબ ગવર્નર) ના પોર્ટફોલિયો

31 મી જુલાઇ, 2017 થી નાયબ ગવર્નરના પોર્ટફોલિયોનું વિતરણ નીચે મુજબ રહેશે:

નામ વિભાગ
શ્રી એન.એસ. વિશ્વનાથન 1. સંકલન
2. બૅન્કિંગ નિયમન વિભાગ (ડીબીઆર)
3. સંચાર વિભાગ (ડી.ઑ.સી.)
4. સહકારી બેન્કિંગ નિયમન વિભાગ (ડીસીબીઆર)
5. નોન-બેન્કિંગ નિયમન વિભાગ (ડીએનબીઆર)
6. બૅન્કિંગ પર્યવેક્ષણ વિભાગ (ડીબીએસ)
7. સહકારી બેન્કિંગ પર્યવેક્ષણ વિભાગ (ડીસીબીએસ)
8. નોન-બેન્કિંગ પર્યવેક્ષણ વિભાગ (ડીએનબીએસ)
9. ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી)
10. અમલ વિભાગ (એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ)
11. નાણાકીય સ્થિરતા એકમ (Financial Stability Unit-એફએસયુ)
12. નિરીક્ષણ વિભાગ (આઇડી)
13. રિસ્ક મોનિટરિંગ ડિપાર્ટમેન્ટ (આરએમડી)
14. સચિવ વિભાગ
ડૉ. વીરલ વી. આચાર્ય 1. કોર્પોરેટ વ્યૂહરચના અને બજેટ વિભાગ (સીએસબીડી)
2. કેન્દ્રિય સુરક્ષા કક્ષા (સીએસસી)
3. કોર્પોરેટ સેવા વિભાગ દસ્તાવેજો મેનેજમેન્ટ પ્રણાલી સહિત (ડીસીએસ / ડીએમએસ)
4. આર્થિક અને નીતિ સંશોધન વિભાગ (ડી.ઇ.પી.આર.)
5. સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઇન્ફર્મેશન મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ-ડેટાબેઝ અને ઇન્ફર્મેશન મેનેજમેન્ટ યુનિટ સહિત (ડીએસઆઇએમ / ડીઆઈએમયુ)
6. ફાઈનાન્સિયલ માર્કેટ્સ ઓપરેશન્સ ડિપાર્ટમેન્ટ (એફએમઓડી)
7. ફાઈનાન્સિયલ માર્કેટ્સ રેગ્યુલેશન ડિપાર્ટમેન્ટ-બજાર ઇન્ટેલિજન્સ સહિત (એફએમઆરડી / એમઆઇ)
8. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ (એચઆરએમડી) એચઆર ઓપરેશન્સ યુનિટ સહિત (એચઆર -ઑયુ)
9. આંતરરાષ્ટ્રીય વિભાગ (ઇન્ટ.ડી.)
10. નાણાકીય નીતિ વિભાગ, ફોરકાસ્ટીંગ એન્ડ મોડેલિંગ યુનિટ સહિત (એમપીડી / એમયુ)
11. રાજભાષા વિભાગ (આરડી)
શ્રી બી.પી. કાનુન્ન્ગો 1. ગ્રાહક શિક્ષણ અને સંરક્ષણ વિભાગ (સીઇપીડી)
2. ડિપાર્ટમેન્ટ ઓફ કરન્સી મેનેજમેન્ટ (ડીસીએમ)
3. બાહ્ય રોકાણ અને કામગીરી વિભાગ (ડીઆઈઓઓ)
4. સરકાર અને બેન્ક ખાતા વિભાગ (ડીજીબીએ)
5. માહિતી પ્રૌદ્યોગિકી વિભાગ (ડીઆઈટી)
6. ચુકવણી અને પતાવટ પ્રણાલી વિભાગ (ડીપીએસએસ)
7. ફોરેન એક્ષચેન્જ વિભાગ (એફઇડી)
8. નાણાકીય સમાવેશ અને વિકાસ વિભાગ (એફઆઇડીડી)
9. આંતરિક દેવું મેનેજમેન્ટ વિભાગ (આઈડીએમડી)
10. કાનૂની વિભાગ (એલડી)
11. પરિસર વિભાગ (પી.ડી.)
12. માહિતી મેળવવાનો અધિકાર (આરઆઇએ) પ્રભાગ

જોસ જે કટ્ટુર
મુખ્ય મહા પ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2017-2018/300

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?