RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78504415

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી કપોલ કોઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર

તારીખ : માર્ચ 31, 2018

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ-
ધી કપોલ કોઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર

ધી કપોલ કોઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 30 માર્ચ 2017 ના નિર્દેશ મુજબ 30 માર્ચ 2017 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી 6 મહિના માટે નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 25 સપ્ટેમ્બર, 2017 ના ઓર્ડર થી આ નિર્દેશ ની મુદત તારીખ 31 માર્ચ, 2018 સુધી વધારવામાં આવેલી.

જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેંક નિર્દેશ કરે છે કે 30 માર્ચ 2017 ના ધી કપોલ કોઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને આપેલા તથા વખતો વખત સુધારેલા નિર્દેશો ની માન્યતા છેલ્લે તારીખ 25 સપ્ટેમ્બર 2017 ના નિર્દેશ થી 31 માર્ચ 2018 સુધી વધારવામાં આવેલી તે સમીક્ષા કર્યા બાદ તારીખ 20 માર્ચ 2018 ના નિર્દેશ થી બેન્કને 01 એપ્રિલ 2018 થી 31 જુલાઈ 2018 સુધી વધુ ચાર મહિના માટે લાગુ પડશે

આ નિર્દેશ ની અન્ય શરતો અને નિયમો સમયાન્તરે સુધર્યા બાદ જેમ હતા તેમ જ રહેશે.

જાહેર જનતા ના અવલોકન માટે તારીખ 20 માર્ચ ૨૦૧૮ ના ઉપર મુ જબ ના સુધારા સૂચિત કરતાં ડાયરેકટીવ ને બેંક ની જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવેલ છે.

રિઝર્વ બેંક દ્વારા નિર્દેશો માં કરવામાં આવેલ ઉપરોક્ત સુધારા નો ગર્ભિત મતલબ એ નથી કે ભારતીય રિઝર્વ બેંક, આ બેંક ની નાણાકીય સ્થિતિ માં થયેલ સુધારા થી સંતુષ્ટ છે.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ જાહેરાત : 2017-2018/2595

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?